Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલબિઝનેસ

8માં પગાર પંચમાં પગાર 31% થી 68% સુધી વધી શકે

Wed, July 22 2026

દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! 8મા પગાર પંચની ભલામણો હજુ આવવામાં એક વર્ષ બાકી છે, પરંતુ અનુમાનિત ગણતરીઓએ અત્યારથી જ બજાર ગરમ કરી દીધું છે. જો અનુમાનિત ફિટમેન્ટ ફેક્ટર મુજબ ગણતરી કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના ગ્રોસ પગારમાં 31% થી લઈને 68% સુધીનો મોટો વધારો થઈ શકે છે. જાણો આ ગણિતની પાછળનું આખું સમીકરણ.

8મા પગાર પંચની તૈયારીઓ શરૂ, ફિટમેન્ટ ફેક્ટર ચર્ચાનો મુદ્દો 

કેન્દ્ર સરકારે ગયા વર્ષે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી. પંચ 2026માં સક્રિય થઈ ચૂક્યું છે. વર્ષના પહેલા 6 મહિનામાં પંચનું સત્તાવાર પોર્ટલ લોન્ચ થઈ ગયું છે અને કર્મચારી સંગઠનો સાથે ચર્ચાની બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.

હાલ સૌથી મોટી ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરની છે.

– કેન્દ્રીય કર્મચારીઓની મુખ્ય સંસ્થા NC-JCM દ્વારા 8મા પગાર પંચ પાસે 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની માગ કરવામાં આવી છે.

– પરંતુ આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આંકડો વધુ છે. મોટાભાગના તજજ્ઞોના મતે પંચ 2.0 થી 2.25 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે.

આ પણ વાંચો: વડોદરા સુધી પહોંચ્યું જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક: ATSએ એમ્બેસેડર હોટલમાં આતંકી સાથે કરી રી-કન્સ્ટ્રક્શન

 31% થી 68% સુધી વધારો શક્ય: BankBazaarનું અનુમાન 

બેંકબજારના તાજેતરના અનુમાન મુજબ, જો 8મું પગાર પંચ 2.0 થી 2.57 ની રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તો પણ લેવલ 1 થી લેવલ 18 સુધીના તમામ કેન્દ્રીય કર્મચારીઓની ગ્રોસ સેલરીમાં 31% થી 68% સુધીનો વધારો થઈ શકે છે.

પગાર વધારાનો આધાર શું છે? 

કર્મચારીઓનો પગાર માત્ર બેઝિકથી નથી બનતો. તેમાં બેઝિક સેલરી + DA + HRA + TPTA અને અન્ય ભથ્થાનો સમાવેશ થાય છે. અન્ય ભથ્થા કર્મચારીના પદ, જોખમ અને પોસ્ટિંગના સ્થળ પર આધારિત હોય છે. ઉપરાંત તે સમયે અમલમાં રહેલો મોંઘવારી ભથ્થાનો DA દર પણ કુલ વધારાની ટકાવારી નક્કી કરે છે. એટલે જ વધારે ફિટમેન્ટ ફેક્ટર હોવા છતાં કુલ પગારમાં ટકાવારી વધારો ઓછો-વધુ થઈ શકે છે.

અગાઉના પગાર પંચનો રેકોર્ડ શું કહે છે? 

ભૂતકાળના પગાર પંચના આંકડા જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર અને ગ્રોસ સેલરી વધારાનો સીધો સંબંધ નથી:

પગાર પંચફિટમેન્ટ ફેક્ટરગ્રોસ સેલરીમાં વધારો
4th Pay Commission–27.60%
5th Pay Commission–31%
6th Pay Commission1.8654%
7th Pay Commission2.5714.29%

6ઠ્ઠા પગાર પંચમાં સૌથી મોટો 54%નો વધારો થયો હતો, જ્યારે 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોવા છતાં વધારો માત્ર 14.29% જ રહ્યો હતો.

મહત્વની નોંધ: હાલ આ તમામ આંકડા માત્ર અનુમાન અને ગણતરીઓ પર આધારિત છે. 8મા પગાર પંચની સત્તાવાર ભલામણો આવ્યા બાદ જ અંતિમ આંકડો નક્કી થશે.

Tags:

8thPayCommissionBetterSalaryCompensationPlansEconomicGrowthEconomicReformEmployeeBenefitsFinancialFreedomFutureOfWorkGovernmentEmployeesIncomeBoostInflationAdjustmentJobMarketJobSatisfactionPayrollIncreasePayScaleRaiseAlertSalaryHikeSalaryIncreaseWorkersRightsWorkplaceIncentives

Share Article

Other Articles

Previous

રાહુલ-પ્રિયંકા સહિતના સાંસદોનું અનોખું પ્રદર્શન: NEET પેપર લીક અને લાઠીચાર્જ મુદ્દે સરકારને ઘેરી

Next

વડોદરા સુધી પહોંચ્યું જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક: ATSએ એમ્બેસેડર હોટલમાં આતંકી સાથે કરી રી-કન્સ્ટ્રક્શન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
બિઝનેસ
સોનામાં ઉછાળો, MCX પર 1.45 લાખને પાર, ચાંદી ₹2.26 લાખ નજીક
2 મિનિટutes પહેલા
રામ મંદિરમાં દાન ચોરી મામલે મોટી કાર્યવાહી: ગણતરી કરનારા 36 સ્ટાફની હકાલપટ્ટી, ટ્રસ્ટની હાઈ-વોલ્ટેજ બેઠક
29 મિનિટutes પહેલા
અનંતનાગમાં આતંકી હુમલો: ફરજ પરના હેડ કોન્સ્ટેબલ શહીદ, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ
56 મિનિટutes પહેલા
સુરતમાં મન્ચુરિયનની પ્લેટમાંથી નીકળ્યો મૃત ઉંદર: ચાઇનીઝ સેન્ટરને ₹10 હજારનો દંડ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3294 Posts

Related Posts

રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુબિંક કાકાએ 14 વર્ષની ફુલ જેવી ભત્રીજીનો 5 મહિના સુધી દેહ પીંખ્યો, ગર્ભનિરોધક ગોળીઓ આપી
ક્રાઇમ
4 મહિના પહેલા
PM નરેન્દ્ર મોદી આવતી કાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
Breaking
3 વર્ષ પહેલા
રાજકોટના લક્ષ્મીનગર નાલા પાસે-નાના મવામાં મનપાનું ડિમોલિશન : 94 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ
ગુજરાત
10 મહિના પહેલા
બોર્ડની પરીક્ષા અંતિમ તબક્કામાં: ઉત્તરવહીની ચકાસણી શરૂ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર