Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબિઝનેસબ્રેકિંગ ન્યૂઝ

યુદ્ધના સમાચાર વચ્ચે સોનામાં કડાકો: 10 ગ્રામ સોનું 1.43 લાખની નીચે, ચાંદી પણ લપસી 

Thu, July 9 2026

પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પણ સોનાના ભાવમાં ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘુ થતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું અને તેની સીધી અસર સોના-ચાંદી પર પડી. 9 જુલાઈની સવારે દિલ્હી અને મુંબઈ સહિત મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનું સસ્તું થયું છે. સાથે જ ચાંદીના ભાવમાં પણ એક સપ્તાહમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

મેટ્રો શહેરોમાં સોનાના ભાવ 

9 જુલાઈની સવારના રેટ મુજબ દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ આ મુજબ છે:

– દિલ્હી: 24 કેરેટ સોનું ₹1,43,270 પ્રતિ 10 ગ્રામ. 22 કેરેટ સોનું ₹1,31,340 પ્રતિ 10 ગ્રામ 

– મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા: 24 કેરેટ ₹1,43,120 પ્રતિ 10 ગ્રામ. 22 કેરેટ ₹1,31,190 પ્રતિ 10 ગ્રામ 

– અમદાવાદ, સુરત, રાજકોટ: 24 કેરેટ ₹1,43,170 પ્રતિ 10 ગ્રામ. 22 કેરેટ ₹1,31,240 પ્રતિ 10 ગ્રામ 

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ $4,056.24 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદને મળી હાઈટેક RTO ભેટ: 17 વિભાગ એક જ છત નીચે

ચાંદીમાં પણ ઘટાડાનો દોર યથાવત 

સોનાની સાથે ચાંદીના ભાવ પણ લપસ્યા છે. 9 જુલાઈએ ચાંદીનો ભાવ ₹2,44,900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો. ગયા અઠવાડિયે 6 જુલાઈએ તે ₹2,49,900 હતો. એટલે કે માત્ર 3 દિવસમાં ચાંદી 5,000 રૂપિયા સસ્તી થઈ. ગયા અઠવાડિયે ચાંદીમાં 10,000નો વધારો આવ્યો હતો. 

આંતરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી $58.61 થી $62.47 પ્રતિ ઔંસની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે.

ભાવ ઘટવાનું કારણ શું? 

બજારના નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. જેના કારણે રોકાણકારોનું વલણ નબળું પડ્યું અને નફારૂપી વેચવાલી જોવા મળી. સોના-ચાંદીના સ્થાનિક ભાવ આંતરાષ્ટ્રીય બજાર, ડોલરનો દર, આયાત ડ્યુટી અને સ્થાનિક માંગ-પુરવઠા પર આધારિત હોય છે.

ખરીદદારો માટે તક 

સત ઘટી રહેલા ભાવના કારણે લગ્ન સિઝન અને તહેવારો પહેલા ખરીદી કરનારાઓ માટે આ સારી તક ગણી શકાય. જોકે ભૂ-રાજકીય તણાવને કારણે ભાવમાં ફરી તેજી આવવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

નોંધ: ઉપરોક્ત ભાવ સરાફા બજાર અને IBJAના રેટના આધારે છે. અલગ-અલગ શહેરોમાં મેકિંગ ચાર્જ અને GST ના કારણે ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.

Tags:

CommodityMarketEconomicNewsFinancialNewsGoldAnalysisGoldInvestmentGoldMarketGoldPriceInvestmentNewsMarketTrendsMarketUpdatepricedropSilverInvestmentSilverPriceSilverTrendsWarImpact

Share Article

Other Articles

Previous

CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી ડેટા સેન્ટર પોલિસી, 6 લાખ કરોડનું રોકાણ અને 7.5 ગીગાવોટનો લક્ષ્યાંક

Next

અમદાવાદને મળી હાઈટેક RTO ભેટ: 17 વિભાગ એક જ છત નીચે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે’: ચીનને ભારતનો સ્પષ્ટ પ્રત્યુત્તર, 28 સ્થળોના સત્તાવાર માનક નામો જાહેર
22 મિનિટutes પહેલા
‘વર્દી પહેરવાનો અર્થ કાયદાથી ઉપર હોવું નથી’: આરોપીઓના સરઘસ અને કસ્ટોડિયલ ટોર્ચર સામે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન
37 મિનિટutes પહેલા
‘સ્ટારલિંક ભારતની સુરક્ષા સામે મોટો ખતરો’: એલોન મસ્કને મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની કેન્દ્ર સરકારને માંગ
1 કલાક પહેલા
શેરબજારમાં તેજીનો જબરદસ્ત ‘રાસ’: સેન્સેક્સ 1,100 પોઇન્ટ ઉછળી 73 હજારને પાર, રોકાણકારોની સંપત્તિમાં ₹4 લાખ કરોડનો વધારો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3750 Posts

Related Posts

રાજસ્થાન, યુપી, દિલ્હીમાં 50 ડિગ્રી તાપમાન, અનેક લોકો બીમાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એઇમ્સમાં `વોઇસ ઓફ ડે’ની લટાર…જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
GUJARAT BUDGET 2025 : રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશે, જાણો સૌરાષ્ટ્રને શુ લાભ થશે ??
ગુજરાત
2 વર્ષ પહેલા
યુક્રેન યુદ્ધના અંતની શક્યતા ઉજળી બની : પુતિન-ઝેલેન્સકી વચ્ચે યોજાશે બેઠક, વોશિંગ્ટન બેઠકમાં યુકેનની સુરક્ષા ગેરંટી પર ચર્ચા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર