Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ચીખલી 4 કલાકમાં 8 ઈંચથી તરબતર, ગણદેવી પણ 6 ઈંચથી જળબંબાકાર

Fri, July 3 2026

ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. નવસારી જિલ્લામાં આજે સવારે જ મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે ચીખલી અને ગણદેવી પાણી પાણી થઈ ગયા. માત્ર 4 કલાકમાં ચીખલીમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.

સવારે 6 થી 10: ચીખલી-ગણદેવીમાં અનરાધાર

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા કહે છે કે આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું. સૌથી વધુ અસર ચીખલી તાલુકામાં જોવા મળી જ્યાં માત્ર 4 કલાકમાં 204 મીમી એટલે કે 8.03 ઈંચ વરસાદ પડ્યો. ચીખલીની પાછળ ગણદેવી પણ બાકાત ન રહ્યું અને ત્યાં 169 મીમી એટલે કે 6.65 ઈંચ વરસાદ નોંધાયો. આ બંને તાલુકામાં રૌદ્ર સ્વરૂપે વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ ઝડપથી આગળ વધે છે: પાછલા વર્ષમાં દર મહિને 2 લાખ વાહન વેચાયા

6 થી 10 વાગ્યા સુધીનો વરસાદ: 

તાલુકોકુલ વરસાદ (મી.મી.)કુલ વરસાદ (ઈંચ)
ચીખલી2048.03
ગણદેવી1696.65
ખેરગામ993.9
વાંસદા823.23
નવસારી250.98
જલાલપોર190.75

છેલ્લા 24 કલાકનો ચિતાર:

તાલુકો/વિસ્તારવરસાદ (મીમી)વરસાદ (ઇંચ)
ગણદેવી55 મીમી2.17 ઇંચ
વાંસદા20 મીમી0.79 ઇંચ
ખેરગામ9 મીમી0.35 ઇંચ
નવસારી8 મીમી0.31 ઇંચ
જલાલપોર4 મીમી0.16 ઇંચ
ચીખલી4 મીમી0.16 ઇંચ

જનજીવન પર અસર અને ખેડૂતોમાં ખુશીચીખલી અને ગણદેવીમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ નદી નાળામાં નવા પાણીની આવક થતા ખેતરોને જીવતદાન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આ મેઘમહેરથી આનંદની લહેર છવાઈ ગઈ છે.

Tags:

ChikhliClimateChangeCommunitySafetyDisasterPreparednessEmergencyResponseEnvironmentalImpactFloodAlertFloodingGandeviGeographyInundationLocalNewsNaturalDisastersWaterLevelRiseWeatherUpdate

Share Article

Other Articles

Previous

16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ

Next

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ ઝડપથી આગળ વધે છે: પાછલા વર્ષમાં દર મહિને 2 લાખ વાહન વેચાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
96% મુસ્લિમ વસ્તી ધરાવતા અઝરબૈજાનની સ્કૂલોમાં હિજાબ પર રોક: વિદ્યાર્થીઓએ કર્યો બહિષ્કાર, તુર્કિયેમાં પણ ભડક્યો વિરોધ
37 મિનિટutes પહેલા
ભારત જ નહીં વિશ્વના 7 દેશોમાં ભડક્યો જનાક્રોશ: જાણો ફ્રાન્સ, સ્પેન અને ઈઝરાયલમાં કેમ રસ્તા પર ઉતરી જનતા
1 કલાક પહેલા
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતનો GDP વૃદ્ધિદર 7% રહેવાનો IMFનો અંદાજ: વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી ઇકોનોમી રહેશે
2 કલાક પહેલા
ભરૂચની જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર? વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો: 700 વર્ષ બાદ પાછળનો દરવાજો બંધ, 25 CCTV ગોઠવાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3748 Posts

Related Posts

અમેરિકામાં ફરી જાહેરમાં અંધાધુંધ ગોળીબાર થતાં 5 લોકોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Ghooskhor Pandat: મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘુસખોર પંડિત’નું નામ બદલાશે, વિવાદ વધ્યા બાદ મેકર્સે લીધો નિર્ણય
Entertainment
8 મહિના પહેલા
‘પુષ્પા 2’ના બીજા ગીતનું ટીઝર થયું રીલીઝ : ‘શ્રીવલ્લી’ની અદા જોઈને ફેન્સ થયા દિવાના
Entertainment
2 વર્ષ પહેલા
હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર