Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટમાં ચાલુ ક્લાસરૂમે કુરકુરે ઉડાડવા બાબતે વિદ્યાર્થીને માર્યું

Thu, June 25 2026

વિદ્યાર્થીને સારવાર આપી પોલીસ ફરિયાદ કરવાના બદલે વિદ્યાર્થી નેતાને કરી રજૂઆત

રાજકોટના કોઠારિયા રોડ પર શિક્ષણ જગતને શર્માસાર કરતી ઘટના પ્રકામાં આવી છે. પટેલ ક્લાસીસમાં ટ્યુશનમાં જતા ધોરણ ૧૦ના વિદ્યાર્થીને સામાન્ય બાબતે શિક્ષકે ફડાકા ઝીંકી પીવીસી પાઈપથી માર માર્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ કરવાના બદલે વાલીઓએ કોંગ્રેસના નેતા સમક્ષ ફરિયાદ કરતાં આખો મામલો બહાર આવ્યો છે. જ્યારે શિક્ષકે ફડાકો માર્યાનો સ્વીકાર કરતા કહ્યું હતું કે વાલીએ જ બાળક તોફાન કરે તો દંડાત્મક કાર્યવાહી કરવા કહ્યું હોવાનું જણાવ્યું છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર રહેતો તન્મય હરસોરા ધો.૧૦માં અભ્યાસ કરતો હોય કોઠારિયા રોડ પર આવેલ પટેલ ક્લાસીસમાં ટ્યુશનમાં જતો હતો.

મંગળવારે સાંજે ચાલુ ટ્યુશન ક્લાસીસમાં કુરકુરે ખાવા જેવી નજીવી બાબતે પટેલ ક્લાસીસના સંચાલક શિક્ષક તુષાર રાયચુરાનો પીતો છટકતા વિદ્યાર્થીને પ્રથમ ફડાકા માર્યા બાદ પ્લાસ્ટીકના પાઈપથી બેઠકના ભાગે માર માર્યો હતો.

શિક્ષકે અસહ્ય માર માર્યાની અને બેઠકના ભાગે ઈજા થઈ હોવાની વિદ્યાર્થીએ ઘરે જઈ વાલીને ફરિયાદ કરતા બુધવારે સવારે વિદ્યાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

આ પણ વાંચો: દિલ્હી-દુબઈનું 1 લાખનું ભાડું 1.25 લાખે પહોંચશે

આ ઘટના અંગે પોલીસને જાણ કરવાની કે ફરિયાદ કરવાના બદલે વિદ્યાર્થીના પિતા અજયભાઈ હરસોરાએ કોંગ્રેસ અગ્રણી અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત સમક્ષ શિક્ષક વિરૂધ્ધ ફરિયાદ-રજૂઆત કરી છે.

વિદ્યાર્થી નેતાના જણાવ્યા પ્રમાણે ટ્યુશન ક્લાસમાં બ્રેકના સમે વિદ્યાર્થી તન્મય હરસોરા કુરકુરે ખાતો હોય જે જોઈ જતાં શિક્ષકે નજીવી બાબતે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે.

બીજીબાજુ `વોઈસ ઓફ ડે’ ન્યૂઝ દ્વારા શિક્ષક તુષાર રાયચુરાનો સંપર્ક કરતાં તેઓએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ચાલુ ક્લાસીસે અભ્યાસ કરવાના બદલે કુરકુરે ખાઈ વિદ્યાર્થીઓ પર ઉડાડતો હોય જેના કારણે ફડાકો માર્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.

શિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વાલી વિદ્યાર્થીને ક્લાસીસમાં મુકવા આવ્યા ત્યારે તોફાન કરે તો દંડાત્મક કાર્યવાહી કરવાની છૂટ આપી હોવાનો બચાવ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થીને પીવીસી પાઈપ વડે માર માર્યાનો ઈનકાર કર્યો હતો.

વિદ્યાર્થી બે દિવસથી સ્કૂલે જઈ શક્યો નથી

કોઠારિયા રોડ પર આવેલ પટેલ ક્લાસીસના બે મહિનાથી ધો.૧૦ના ટ્યુશનમાં જતા તન્મય હરસોરા નામના વિદ્યાર્થીને શિક્ષકે અસહ્ય માર માર્યો હતો. વિદ્યાર્થીએ પોતાની આપવિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, શિક્ષક તુષાર રાયચુરાએ નજીવી બાબતે ફડાકો માર્યા બાદ પ્લાસ્ટિકના પાઈપથી પગ, બેઠક અને હાથમાં માર માર્યો હતો જેમાં જમણા હાથની આંગળી બેવડી વળી ગઈ હોવાનું પણ જણાવ્યું છે જેના કારણે બે દિવસથી વિદ્યાર્થી સ્કૂલે પણ જઈ શક્યો નથી.

Tags:

BubbleBlowingBullyingAwarenessChildProtectionClassroomIncidentEducationMattersEmpowerStudentsPositiveClassroomRajkotNewsRajkotSchoolsSchoolDisciplineSchoolLifeStopBullyingStudentRightsStudentSafetyYouthVoices

Share Article

Other Articles

Previous

ડિજિટલ ફ્રોડનો શિકાર થયેલા લોકોને 25,000નું વળતર મળશે

Next

દિલ્હી-દુબઈનું 1 લાખનું ભાડું 1.25 લાખે પહોંચશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટમાં ‘મીઠો’ વિવાદ, 40 પત્રકારોનું ભોજન કે 4800 સ્ટાફનું બિલ?”
59 મિનિટutes પહેલા
સાયબર ફ્રોડ રોકવા ‘ઈ-ઝીરો એફઆઈઆર’ સિસ્ટમ લાગુ થશે
2 કલાક પહેલા
૯ દાયકામાં ભૂકંપે ૫.૬૪ લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે
2 કલાક પહેલા
ડિજિટલ ફ્રોડનો શિકાર થયેલા લોકોને 25,000નું વળતર મળશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3161 Posts

Related Posts

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈ ખાતેની સંપત્તિની હરાજી
Breaking
2 વર્ષ પહેલા
‘આશ્રમ’ના પ્રમોશન દરમિયાન બાબા નિરાલાને આવ્યો વર્ટિગો એટેક : બોબી દેઓલે કહ્યું અચાનક… !!
Entertainment
1 વર્ષ પહેલા
નિવૃત આર્મીમેનને ગાયની ઢીંક દોઢ કરોડમાં પડી, જીવ ન બચ્યો !!
રાજકોટ
3 વર્ષ પહેલા
અખાત્રીજ “શુકન” સાચવવું પડશે મોંઘું : સોનુ ઐતિહાસિક સપાટીએ : 1,00,000 ને પાર
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર