Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લામાં ડિજિટલ કરન્સી આધારીત અનાજ વિતરણ માટે E-kycની કામગીરી પૂર્ણ

Wed, June 24 2026

નવી સીસ્ટમનાં અમલથી ગ્રાહક ગમે ત્યાંથી રાશન લઇ શકશે

રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજનું રાશન લેવા જાય ત્યારે સર્વર ડાઉન હોવાના કારણે ધરમના ધક્કા થાય છે. આ હાલાકીમાંથી બહાર નીકળવા માટે રાજ્ય સરકારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી યોજના લઇ આવ્યું છે જેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે આ પ્રોજેકટ રાજકોટ જિલ્લામાં શરૂ કરવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૬,૩૦૦થી વધુ રાશનકાર્ડ ઓન બોર્ડ કરાયા છે.

રાજકોટ જિલ્લામાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે જેમાં રાજ્ય સરકાર પુરવઠા વિભાગે પંજાબ નેશનલ બેંક સાથે ટાઇઅપ કરી ડિજિટલ કરન્સીની યોજના બનાવી છે જેમાં રાશનકાર્ડ ધારકો પાસે સ્માર્ટ ફોન હોય જેમાં ફુડ કુપન જનરેટ થશે જે કુપન સસ્તા અનાજના વેપારીની દુકાને ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ ગ્રાહકોને સસ્તા અનાજની કીટ મળી જશે.

આ નવી સીસ્ટમની અમલવારીથી સર્વર ડાઉન હોવાની વિટંબણામાંથી મુક્તિ મળી જશે એટલું જ નહીં આ સીસ્ટમ શરૂ થયા બાદ ગ્રાહક તેની ઇચ્છા મુજબ ગમે તે રાશનના વેપારી પાસેથી રાહતદરનું અનાજ, ખાંડ, ચોખા, તેલ સહીતની ચીજવસ્તુ લઇ શકશે.

રાજકોટ જિલ્લામાં ડિજિટલ કરન્સી આધારીત અનાજ વિતરણ માટે રાશનકાર્ડ ઓનબોર્ડ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં સરકાર જિલ્લાના ૧૧.૪૫ લાખ લાભાર્થીઓમાંથી કુલ ૧.૩૧ લાખ રાશનકાર્ડ એક્ટીવ છે જેમાંથી ૧૬,૩૦૦ના રાશનકાર્ડ ઓનબોર્ડ કરી દેવાયા છે. જ્યારે રાશનકાર્ડ ધારકોના પરિવારના સભ્યોની ઇ-કેવાયસીની ૯૮ ટકા કામગીરી પૂર્ણ થઇગઇ છે.

રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમપ્રકાશના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડિજિટલ કરન્સી આધારીત અનાજ વિતરણ વ્યવસ્થાની કામગીરી ઝડપી બનાવવા જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારને ખાસ તાકીદ કરી છે.

ડિજિટલ કરન્સી પછી કરો પહેલા બે માસનું કમીશન તો ચુકવો: વેપારી

ડિજિટલ કરન્સી આધારીત અનાજ વિતરણ વ્યવસ્થા સામે રાજકોટ જિલ્લાના રેશનીંગના વેપારીઓમાં કચવાટ જોવા મયી રહ્યો છે. એક તરફ સરકાર ડિજિટલ કરન્સી આધારીત વિતરણ વ્યવસ્થાની વાતો કરે છે તો બીજી બાજુ બે-બે માસ થયા છતાં કેન્દ્ર સરકારે રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના વેપારીઓને કમીશન ચુકવ્યુ નથી.

રેશનીંગના વેપારીએ `વોઇસ ઓફ ડે’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, એકલા રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજના વેપારીઓને બે માસનું કમીશન અને ક્રેડિટ મળી ૬૦ લાખ લેવાના નીકળે છે જે રકમ નહીં ચુકવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags:

AgritechBlockchainCommunityDevelopmentCryptoFoodDigitalCurrencyDigitalIndiaDigitalTransformationEcommerceEkycFintechFoodDistributionFoodSecurityFoodTechInnovationLocalizationrajkotRajkotDistrictSmartCitySustainableDistributionTechForGood

Share Article

Other Articles

Previous

મકાન-દુકાનોની ઐતિહાસિક તોડફોડ’ વખતે કરાયેલી ‘પેટપૂજા’ના ખર્ચની દરખાસ્ત પર આજે નિર્ણય

Next

23 જૂનથી ગીર અભ્યારણ્ય બંધ, સિંહો માણશે ચોમાસાનું વેકેશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઐતિહાસિક એકતા નગરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ચમક; અનંત નાગને દાદાસાહેબ ફાળકે સન્માન
16 કલાક પહેલા
“વંદેમાતરમ”ની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલની “નક્સલાઈટ” ટિપ્પણીથી ભારે વિવાદ
17 કલાક પહેલા
UNSCમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને ચાર યુરોપિયન દેશોનો ટેકો
17 કલાક પહેલા
રશિયન તેલથી બેલારુસિયન પોટાશ સુધી; અમેરિકાના દોહરા ધોરણો અને ટ્રમ્પનો નવો દાવ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3628 Posts

Related Posts

રાજકોટમાં વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવનાર પ્રેમી યુગલ 3 દિવસના રિમાન્ડ પર : આજે ઘટનાનું કરાવાશે રિ-કન્સ્ટ્રક્શન
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પાલતું પ્રાણીઓ (Pets) પાળવાનો ટ્રેન્ડ:દેશમાં એનિમલ ફૂડનું 4000 કરોડનું માર્કેટ,દર વર્ષે 13% વૃદ્ધિ
ગુજરાત
2 વર્ષ પહેલા
પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધતા ગોળ-ખાંડનું ઉત્પાદન ઘટ્યું: જંગી ભાવ વધારો
નેશનલ
1 મહિના પહેલા
રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી સુપેરે યોજવા બદલ દિલ્હીમાં રાજકોટ કલેકટરનું બહુમાન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર