Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

બ્રિટનના વડાપ્રધાન પદેથી સર કિયર સ્ટાર્મરનું અંતે રાજીનામું

Tue, June 23 2026

લેબર નેતા એન્ડી બર્નહેમ સૌથી મજબૂત દાવેદાર

બ્રિટનના વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા સર કિયર સ્ટાર્મરે સોમવારે પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. પાર્ટીની અંદર વધતા વિરોધ અને સાંસદોના દબાણ વચ્ચે સ્ટાર્મરે સ્વીકાર્યું કે આગામી સામાન્ય ચૂંટણી સુધી પાર્ટીને નેતૃત્વ આપવા માટે હવે તેઓ શ્રેષ્ઠ વિકલ્પ નથી. 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર ભાવુક સંબોધનમાં તેમણે દેશના હિતને હંમેશા પ્રથમ સ્થાન આપ્યું હોવાનું અને હવે પાર્ટીના નિર્ણયને સન્માનપૂર્વક સ્વીકારી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

63 વર્ષીય સ્ટાર્મરે જણાવ્યું કે નવા લેબર નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન તરીકે કામગીરી ચાલુ રાખશે. તેમણે રાજા ચાર્લ્સ ત્રીજાને પોતાના નિર્ણયની જાણ કરી હોવાનું પણ કહ્યું. પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીને સપ્ટેમ્બરમાં સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં નવા નેતાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પ યોજાયો

સ્ટાર્મરે પોતાના કાર્યકાળ દરમિયાન આર્થિક વૃદ્ધિ, મોંઘવારી અને જાહેર સેવાઓમાં સુધારાના વચનો પૂરાં કરવામાં પડેલી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી લેબર પાર્ટીની લોકપ્રિયતા ઘટી રહી હતી. તાજેતરમાં આંતરિક હરીફ અને પૂર્વ ગ્રેટર મેનચેસ્ટર મેયર એન્ડી બર્નહેમની રાજકીય સફળતા બાદ સ્ટાર્મર પર દબાણ વધુ વધ્યું હતું. બર્નહેમ હવે નવા લેબર નેતા અને વડાપ્રધાન પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ભાવુક ભાષણમાં સ્ટાર્મરે પત્ની વિક્ટોરિયાનો આભાર માનતાં કહ્યું કે વડાપ્રધાનનું પદ છોડ્યા બાદ હવે તેઓ સારા પતિ અને પિતા તરીકે વધુ સમય વિતાવવા ઇચ્છે છે.

દસ વર્ષમાં છ વડાપ્રધાન

બ્રિટનમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન રાજકીય અસ્થિરતાના કારણે વડાપ્રધાન પદે સતત ફેરફારો જોવા મળ્યા છે. ડેવિડ કેમેરોન બાદ થેરેસા મે એ બ્રેક્ઝિટ મુદ્દે દબાણમાં આવી પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ બોરિસ જોન્સન કોરોના કાળ અને વિવિધ વિવાદોમાં ઘેરાયા. તેમના પછી માત્ર 44 દિવસ સત્તામાં રહેનારી લિઝ ટ્રસ બ્રિટનના સૌથી ટૂંકા કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન બન્યા. તેમના અનુગામી તરીકે ઋષિ સુનકે લગભગ 20 મહિના સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. 2024ની ચૂંટણીમાં લેબરની ભવ્ય જીત બાદ કિયર સ્ટાર્મર વડાપ્રધાન બન્યા, પરંતુ હવે પાર્ટીનું સમર્થન ગુમાવતા તેમને પણ પદ છોડવું પડ્યું છે. નવા નેતાની પસંદગી સાથે બ્રિટનને દસ વર્ષમાં સાતમા વડાપ્રધાન મળશે.

Tags:

breakingnewsBritishPoliticsCurrentEventsDemocracyInActionFutureOfLabourLabourPartyLeadershipCrisisPoliticalAnalysisPoliticalChangePoliticalNewsresignationSirKeirStarmerUKGovernmentUKNewsUKPrimeMinister

Share Article

Other Articles

Previous

IAS,IPS અને IFS , સહીતના ઉચ્ચ અધિકારીઓ છાત્રોને શાળા પ્રવેશોત્સવ કરાવશે

Next

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પ યોજાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી
7 મિનિટutes પહેલા
ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી
3 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા
3 કલાક પહેલા
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3142 Posts

Related Posts

માઇ ભક્તો માટે મહત્વના સમાચાર : અંબાજીમાં ગબ્બર રોપવે સેવા આ તારીખ સુધી બંધ રહેશે, જાણો શા માટે લેવાયો નિર્ણય
ગુજરાત
1 વર્ષ પહેલા
ગુજરાતમાં વિદેશથી પુસ્તકના પાનામાં પલાળી ડ્રગ્સ ઘુસાડવાનું ષડ્યંત્ર
ક્રાઇમ
3 વર્ષ પહેલા
Loksabha election RESULT 2024 : ગુજરાતની 25 બેઠકોની સ્થિતિ, કોણ કેટલા મતે આગળ ??
ગુજરાત
2 વર્ષ પહેલા
અમને ખતમ કરવા માટે હરીફો કાળુ જાદુ અજમાવી રહ્યા છે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર