Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પ યોજાયો

Tue, June 23 2026

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 19 થી 25 દરમિયાન સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કોચિંગ કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં   મેયર ડૉ. નેહલભાઈ શુક્લા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરેશ રાબા, કેમ્પના કોઓર્ડિનેટર ડૉ. ભાવેશ રાબા, કાર્યક્રમ સંચાલક ડૉ. એમ. એસ. ચારણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: શિક્ષણ વ્યવસ્થા કથળતા વિદ્યાર્થીઓ હતાશામાં મોતનો માર્ગ અપનાવે છે ?

સમર કોચિંગ કેમ્પમાં વિવિધ 16 રમતોના 200થી વધુ ખેલાડી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે ખેલાડીઓની પ્રતિભાને વધુ નીખારવા, તેમને ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરાવવા માટે આ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે રમતગમત ક્ષેત્રે આધુનિક અને સુસજ્જ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે તથા ભવિષ્યમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓના સફળ આયોજન માટે યુનિવર્સિટી સંપૂર્ણપણે સક્ષમ છે.

આ પ્રસંગે  મેયરે પોતાના સંબોધનમાં તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે સતત મહેનત, અનુશાસન અને સમર્પણ દ્વારા ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધારશે.

સમર કોચિંગ કેમ્પને સફળ બનાવવા માટે કોચ તરીકે ડૉ. ભાવેશ રાબા, ડૉ. પૂનમ જુડાસિયા, ડૉ. એચ. આર. ભાલીયા, અકીલ મુસાગરા, કૃષ્ણા જોશી, ચિંતનભાઈ રાવલ તેમજ શારીરિક શિક્ષણ વિભાગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત વિભાગીય અધિકારી કે. કે. બાવળા અને સમગ્ર સ્ટાફે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Tags:

AcademicExcellenceCampusActivitiesCoachingeducationFutureLeadersHigherEducationLearningsaurashtraSaurashtraUniversitySkillDevelopmentStudentLifeSummerCoachingCampSummerProgramsUniversityEventsYouthEmpowerment

Share Article

Other Articles

Previous

બ્રિટનના વડાપ્રધાન પદેથી સર કિયર સ્ટાર્મરનું અંતે રાજીનામું

Next

શિક્ષણ વ્યવસ્થા કથળતા વિદ્યાર્થીઓ હતાશામાં મોતનો માર્ગ અપનાવે છે ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી
10 મિનિટutes પહેલા
ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી
3 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા
3 કલાક પહેલા
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3142 Posts

Related Posts

BRS નેતા કવિતાની ધરપકડ, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી
Breaking
2 વર્ષ પહેલા
Lok Sabha Election 2024 : 10.30 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન, અમદાવાદ પૂર્વ બેઠક પર પર સરેરાશ 21 ટકા મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકામાં દુર્લભ શોધ… અંદાજે ૧૩ હજાર વર્ષ પહેલાનો હાથીદાંત મળ્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
હરિયાણાની આ 5 હોટ સીટ પર સૌની નજર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર