Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

કતારના મુખ્ય ગેસ હબમાં ભીષણ વિસ્ફોટમાં 54 ઘાયલ; 18 લાપતા

Mon, June 22 2026

વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા

કતારના રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મુખ્ય કુદરતી ગેસ નિકાસ કેન્દ્રમાં રવિવારે રાત્રે થયેલા ભીષણ વિસ્ફોટ અને આગની ઘટનામાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા છે, જ્યારે 18 લોકો હજુ પણ લાપતા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. ઇરાન સાથેના યુદ્ધ દરમિયાન થયેલા હુમલાઓ બાદ બંધ કરાયેલી સુવિધાઓને ફરી કાર્યરત બનાવવાના પ્રયાસો દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

કતારએનર્જીના જણાવ્યા મુજબ રાસ લાફાન સ્થિત બરઝન ગેસ સપ્લાય સુવિધામાં પુનઃપ્રારંભની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં થોડા લોકો જ ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવાયું હતું, પરંતુ કલાકો બાદ ગૃહ મંત્રાલયે ઘાયલો અને લાપતા લોકોની મોટી સંખ્યાની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો: ૨૫૦ કિમીની ઝડપે કાર દોડાવતા બે મિત્રોના મોત 

નોંધનીય છે કે ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતાં કતારને ગેસ ઉત્પાદન અને નિકાસ કામગીરી અટકાવવી પડી હતી. હવે યુદ્ધવિરામ અને વાટાઘાટોની પ્રક્રિયા આગળ વધી રહી હોવાથી કતાર ફરીથી નિકાસ વ્યવસ્થા શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જોકે આ વિસ્ફોટે સમગ્ર પ્રક્રિયાને મોટો ઝટકો આપ્યો છે.

વિશ્વના અગ્રણી એલએનજી ઉત્પાદકોમાં સામેલ કતારમાં થયેલી આ ઘટનાથી વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા ફેલાઈ છે. રાસ લાફાન વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગેસ નિકાસ કેન્દ્રોમાંનું એક ગણાય છે. માર્ચ મહિનામાં પણ ઇરાની મિસાઇલ હુમલાથી અહીં આગ લાગી હતી અને વ્યાપક નુકસાન થયું હતું. આ કુદરતી ગેસ સંપત્તિએ કતારને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી દેશ તરીકે ઉભરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અસરગ્રસ્ત ગેસ પ્લાન્ટનું કતાર માટે અદકેરું મહત્વ

રાસ લાફાન સ્થિત બરઝન ગેસ સપ્લાય પ્લાન્ટ દરરોજ આશરે 1.4 અબજ સ્ટાન્ડર્ડ ક્યુબિક ફૂટ વેચાણલાયક ગેસ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ગેસનો ઉપયોગ મુખ્યત્વે કતારમાં વીજ ઉત્પાદન અને દરિયાના પાણીના મીઠાશમુક્તીકરણ (ડિસેલિનેશન) પ્લાન્ટોને ચલાવવા માટે થાય છે. પ્લાન્ટમાં કતારનો લગભગ સંપૂર્ણ હિસ્સો છે, જ્યારે અમેરિકાની એક્સોનમોબિલની નાની ભાગીદારી પણ તેમાં સામેલ છે. કતારની ઊર્જા અને પાણી પુરવઠા વ્યવસ્થામાં આ સુવિધા અત્યંત મહત્વપૂર્ણ છે.

Share Article

Other Articles

Previous

ભારત પાણી રોકે તો યુદ્ધ કરવાની “નાપાક” રક્ષા મંત્રીની લુખ્ખી ધમકી

Next

૨૫૦ કિમીની ઝડપે કાર દોડાવતા બે મિત્રોના મોત 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
લખનૌની આગમાં 14 યુવાનોના મોત: જીવ બચાવવા યુવકો છત પરથી કૂદ્યા
12 મિનિટutes પહેલા
નીટ-યુજી રિ- ટેસ્ટ; બિહારમાં 9 મુન્નાભાઈ સહિત 30 ઝડપાયા
1 કલાક પહેલા
ભારત , અમેરિકા ટ્રેડ ડીલ માટે દિલ્હીમાં ફાઇનલ બેઠક
1 કલાક પહેલા
ઈરાની પ્રતિનિધિઓ મુલાકાત પડતી મૂકી ચાલતા થયા, વેન્સ અને શરીફ અવાચક
1 કલાક પહેલા
Categories

નેશનલ

3137 Posts

Related Posts

અરે વાહ ! ૧૭ રંગોળીએ આખા રાજકોટનું મન મોહી લીધું
રાજકોટ
2 વર્ષ પહેલા
મુંબઈના ગોરેગાંવમાં વિકરાળ આગ: આઠના મોત,51 ઘાયલ
નેશનલ
3 વર્ષ પહેલા
ભારતની યુનિવર્સલ પેન્શન સ્કીમ : જાણો શું છે આ યોજન ?? કોને લાભ મળશે ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુપીના સંભલ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર