Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

જામનગરમાં GSTની સર્જિકલ સ્ટ્રાઇક: બ્રાસ ઉદ્યોગમાં 3 દિવસથી દરોડા, 20 ટીમો એક્શનમાં

Mon, June 22 2026

વ્યવસ્થિત ફકરોજામનગરના દરેડ ઉદ્યોગનગરમાં GST વિભાગનું મેગા ઓપરેશન સત ત્રીજા દિવસે પણ ચાલુ છે. બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને કારખાનેદારો પર તવાઈ બોલાવવા GSTની લગભગ 20 ટીમોએ એકસાથે દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન બેનામી હિસાબો, બોગસ બિલિંગ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી ચકાસણી થઈ રહી છે. GST વિભાગની ખાસ નજર કરચોરીના મુદ્દાઓ પર છે અને કંપનીઓના દસ્તાવેજો તથા હિસાબો ખોલીને તપાસ કરવામાં આવી રહી છે. સત ત્રણ દિવસથી ચાલતી આ કાર્યવાહીથી જામનગરના ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સૂત્રોનું માનવું છે કે તપાસ આગળ વધતા મોટા પ્રમાણમાં ગેરરીતિઓ બહાર આવવાની શક્યતા છે.

Tags:

BrassIndustryBusinessRegulationEconomicImpactFinancialIntegrityGovernmentActiongstGSTRaidsGSTUpdatesIndiaNewsIndustryNewsjamnagarRaidsSurgicalStrikeTaxComplianceTaxEvasion

Share Article

Other Articles

Previous

નર્મદા ડેમની જળસપાટી વધી 126.79 મીટરે પહોંચી

Next

સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વરણામાનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર મધ્ય ગુજરાતનો ‘લોજિસ્ટિક્સ ગેમ-ચેન્જર
14 મિનિટutes પહેલા
ભગતસિંહ ગાર્ડનના જર્જરિત ક્વાર્ટર મુદ્દે RMC vs સ્થાનિકો, મેયરે આપી દિવાળી સુધી રાહત
2 કલાક પહેલા
નર્મદા ડેમની જળસપાટી વધી 126.79 મીટરે પહોંચી
3 કલાક પહેલા
જામનગરમાં GSTની સર્જિકલ સ્ટ્રાઇક: બ્રાસ ઉદ્યોગમાં 3 દિવસથી દરોડા, 20 ટીમો એક્શનમાં
3 કલાક પહેલા
Categories

નેશનલ

3130 Posts

Related Posts

આ વર્ષે 2 દિવસ ભીમ અગિયારસ: સાડા પાંચ મહિના લગ્નપ્રસંગને બ્રેક, 8 જૂને લગ્નનું છેલ્લું મુહૂર્ત
ગુજરાત
1 વર્ષ પહેલા
એક વર્ષથી લટકતી એલઆરડીની ભરતીમાં નિયમોમાં થયેલા ફેરફાર બાદ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહમાં
રાજકોટ
2 વર્ષ પહેલા
બ્રિટનના રાજા-રાણી ચૂપચાપ ભારતમાં 4 દિવસ રોકાઇ ગયા : આરોગ્ય કેન્દ્રમાં વિવિધ તબીબી પદ્ધતિઓનો અનુભવ કર્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર