Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રેકોર્ડ`વીર’ વૈભવે 11 બોલમાં ફટકારી ફિફટી

Mon, June 22 2026

ચોગ્ગા-છગ્ગાથી જ 50 રન પૂર્ણ કર્યા

શ્રીલંકા-એ વિરુદ્ધ મેચમાં વૈભવ સૂર્યવંશીએ તોફાની પ્રદર્શન કરીને માત્ર 11 બોલમાં ફિફટી પૂર્ણ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ઈન્ડિયા-એ વતી લિસ્ટ-એ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી ઝડપી ફિફટીનો રેકોર્ડ હવે વૈભવ સૂર્યવંશીના નામે નોંધાયો છે. માત્ર એટલુ જ નહીં વૈભવે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફટી લગાવવાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. વૈભવ પહેલાં આ રેકોર્ડ શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નેના નામે નોંધાયેલો હતો.

કૌશલ્યા વીરારત્નેએ 2005માં રાગમા ક્રિકેટ ક્લબ વતી રમતા કુરુનેગલા યૂથ ક્રિકેટ ક્લબ વિરુદ્ધ 12 બોલમાં ફિફટી પૂર્ણ કરી હતી. વૈભવે મેચમાં ચોગ્ગા સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું અને 11 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવીને 50 રન પૂર્ણ કર્યા હતા. ફિફટી બનાવ્યા બાદ વૈભવે સળંગ 64 રન બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા. વૈભવનો 65મો રન સિંગલના સ્વરૂપમાં બન્યો હતો.

આ પણ વાંચો: ‘સૂર્યપ્રકાશ’ અને ‘અંતરિક્ષ’ પર મુકેશ અંબાણીની ઐતિહાસિક સટ્ટાબાજી અને જિયોનો મેગા IPO!

ફિફટી પૂર્ણ કર્યા બાદ વૈભવ પોતાની સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો પરંતુ 94 રનના સ્કોરે તેણેવિકેટ ગુમાવી હતી. વૈભવે 29 બોલનો સામનો કર્યો જેમાં 10 ચોગ્ગા અને આઠ છગ્ગા લાગ્યા હતા. વૈભવ ફરી છ રનથી પોતાની સદી ચૂકી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે વૈભવ આ ફાઈનલ મુકાબલા પહેલાં યોગ્ય ફોર્મમાં ન્હોતો પરંતુ મહત્ત્વની મેચમાં તેણે ફોર્મ હાંસલ કરી શ્રીલંકા-એના બોલરોની ધજ્જીયા ઉડાવી દીધી હતી.

Tags:

BattingMasterclassCricketFansCricketHighlightsCricketLoversCricketMomentsCricketRecordsEpicInningsFastestFiftyFiftyIn11BallsIncrediblePerformanceRecordBreakingSportsHighlightsVeerVaibhavVeerVaibhavFiftyYouTubeCricket

Share Article

Other Articles

Previous

દેશમાં 5000થી વધુ કેન્દ્રો પર 22.79 લાખ વિદ્યાર્થીઓએ આપી રી-નીટ

Next

‘સૂર્યપ્રકાશ’ અને ‘અંતરિક્ષ’ પર મુકેશ અંબાણીની ઐતિહાસિક સટ્ટાબાજી અને જિયોનો મેગા IPO!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CSKના નવા હેડ કોચ બન્યા ઝહીર ખાન, IPL 2027 પહેલા ટીમની જવાબદારી સોંપાઈ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન
13 કલાક પહેલા
IIT બોમ્બેમાં હવે પ્રોફેસરોનું પ્રદર્શન, વિદ્યાર્થી આપઘાત મામલે હટાવાયેલા પ્રોફેસરના સમર્થનમાં ઉતર્યા
14 કલાક પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
15 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
16 કલાક પહેલા
Categories

નેશનલ

3624 Posts

Related Posts

બહુમાળી ભવનમાં દાખલા કાઢવા માટે વધુ કાઉન્ટર શરૂ કરાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
યોગ છે મારી ઓળખ લોકો કહે છે ‘રબર ગર્લ કાદમ્બરી’
રાજકોટ
2 વર્ષ પહેલા
શાઓમી એ લોન્ચ કર્યો ‘અનોખો’ ઇલેક્ટ્રિક ધાબળો, જુઓ કિંમત અને ફીચર્સ
ગેજેટ
3 વર્ષ પહેલા
મહિસાગરના મહિલા કોન્સ્ટેબલને PI સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો! પરિણીત PI સાથે વારંવાર પકડાઈ જતા કરાયા સસ્પેન્ડ
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર