Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

ગોંડલમાં પત્ની એ પ્રેમી સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ

Sat, June 20 2026

દારૂના ધંધાની લાલચ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ પથ્થરના ઘા ઝીંક્યા, 33 વર્ષીય યુવકનું રાજકોટ સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો

ગોંડલના દેવપરા વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા 33 વર્ષીય યુવાનની તેની જ પત્ની અને પત્નીના પ્રેમીએ કાવતરું રચીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં મળેલા યુવકનું ગુરુવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં અશાંતધારાની અવધિ પૂર્ણ: મુદત વધારવા કલેક્ટરની દરખાસ્ત

બનાવની વિગતો અનુસાર ગોંડલના દેવપરામાં રહેતા ૩૨ વર્ષીય વેપારી યાસિનભાઈ ઇબ્રાહીમભાઈ કબીરે પોલીસમાં જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઈ જુનેદ ઈબ્રાહીમ કબીર (ઉં.વ. ૩૩)ના બીજા લગ્ન પ્રભાસ પાટણની નામીયાબાનું (ઉં.વ. ૨૩) સાથે થયા હતા અને તેમને ૪ વર્ષની એક દીકરી છે. જુનેદ મોવિયા રોડ પર પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો.

બુધવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભાભી નામિયાબાનુએ ફોન કરીને જુનેદ ઘરે ન આવ્યો હોવાનું નાટક કર્યું હતું. બાદમાં સવારે સાડા છ વાગ્યે માસીના દીકરા નવાઝનો ફોન આવતા યાસિનભાઈ ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં જુનેદ લોહીલુહાણ અને બેભાન હાલતમાં હતો. વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ચાલુ સારવારમાં તેનું મોત નીપજ્યું હતું.જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસના પીઆઈ યુ.આર. ડામોરે શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ કરતા પોલીસને બાતમી મળી હતી  કે જુનેદની પત્ની નામીયાબાનુને પાડોશમાં રહેતા આસિફ સતાર ડેલા( ઉંમર 31)સાથે પ્રેમ સંબંધ છે.

પોલીસે આસિફની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે,નામીયાબાનુએ આસિફને ફરિયાદ કરી હતી કે જુનેદ તેને ખૂબ ત્રાસ આપે છે અને તે તેનાથી કંટાળી ગઈ છે. જેથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને જુનેદને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનું નક્કી કર્યું હતું.પ્લાન મુજબ, આસિફે જુનેદને દારૂના ધંધામાં શોર્ટ-કટથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. “દારૂનો માલ ઉતરે છે” તેમ કહીને તે જુનેદને રાત્રિના સમયે ડૈયા ગામની સીમમાં નદીકાંઠે લઈ ગયો હતો. ત્યાં અવાવરું જગ્યાનો લાભ ઉઠાવી આસિફે જુનેદના માથામાં પથ્થર અને બેલાના ઘા ઝીંકી દીધા હતા અને તેને ત્યાં જ મરવા માટે છોડી દીધો હતો.પોલીસે આરોપી આસિફ અને મૃતકની પત્ની નામીયાબાનુંની ધરપકડ કરી હતી. તેમજ અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં હવે હત્યા ની કલમ ઉમેરવાની કાયદેસરની તજવીજ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags:

CouplesInConflictDarkRomanceGameOfDeceitGondalMysteryGondalThrillerIntenseGameplayLoveAndBetrayalMurderousGamePlotTwistRelationshipDramaSuspensefulDramaThrillerSeriesTwistedLoveStoryWifePlaysGame

Share Article

Other Articles

Previous

સોની વેપારીએ દુકાનમાં જ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

Next

જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં અશાંતધારાની અવધિ પૂર્ણ: મુદત વધારવા કલેક્ટરની દરખાસ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું
8 મિનિટutes પહેલા
હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં
53 મિનિટutes પહેલા
6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”
1 કલાક પહેલા
સોના-ચાંદીમાં નજીવો ઘટાડો: 24 કેરેટ સોનું 1,46,480 અને ચાંદી 2.55 લાખ/કિલો એ પહોંચ્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

3125 Posts

Related Posts

લોન ભરપાઈ ન કરતા અયોધ્યા પાર્કમાં મકાનની જપ્તી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુંબઈમાં ગેઇટ વે ઓફ ઇન્ડિયાથી એલીફન્ટાની ગુફાઓ તરફ જઈ રહેલી નીલકમલ બોટ ડૂબી : ૧ નું મોત, અનેક ગાયબ : રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Breaking
2 વર્ષ પહેલા
મેહુલ ચોક્સીને બેલ્જિયમથી ભારત લાવવા માટે સીબીઆઇ અને ઇડીએ કમર કસી, 6 અધિકારીઓની લિસ્ટ તૈયાર થઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટની રાજકુમાર કોલેજમાં નાગદાદા ના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર