Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

યુનિ.કેમ્પસમાં સફાઇ અભિયાન દ્વારા NSUIનો અનોખો વિરોધ

Thu, June 18 2026

વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારોનો કચરો પોતાની બેગમાં ભર્યો

રાજકોટની Saurashtra Universityમાં સ્વચ્છતા મુદ્દે વિદ્યાર્થીઓએ આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. લગભગ એક મહિના પહેલાં યુનિવર્સિટી કેમ્પસમાં વધતી ગંદકી અને અયોગ્ય સ્વચ્છતા વ્યવસ્થાને લઈને સ્વચ્છતા પ્રેમી સંજય કાકડીયા દ્વારા લેખિત આવેદન આપવામાં આવ્યું હતું, છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા.

આ પરિસ્થિતિને પગલે આજે સ્વચ્છતા પ્રેમી સંજય કાકડીયા તથા યુવાનો તેમજ ગજઞઈંના પ્રેસિડેન્ટ ગૌરવ ખીમચડિયા અને તેમની ટીમ સાથે મળી યુનિવર્સિટી કેમ્પસમાં જાતે સફાઈ અભિયાન હાથ ધર્યું. વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારોમાંથી ફેલાયેલો કચરો એકત્રિત કરીને બેગમાં ભરી લીધો.

આ પણ વાંચો: બહુમાળી ભવન ચોક ખાતે આજે શિક્ષકોના ધરણાં

આ કચરાના બેગ સીધા જ VC (ઉત્પલ જોષી)ની ઓફિસમાં લઈ જઈ ટેબલ પર મૂક્યા, જેથી પ્રશાસનને ગ્રાઉન્ડ રિયાલિટીનો અહેસાસ થઈ શકે. આ અનોખા વિરોધ દ્વારા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે કેમ્પસમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી પ્રશાસનની છે અને હવે આ બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીના ટોયલેટ્સની હાલત અત્યંત ખરાબ છે અને ગ્રાઉન્ડમાં અનેક જગ્યાએ કચરો ફેલાયેલો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

આ સમગ્ર વિરોધને ધ્યાનમાં લઈને Saurashtra Universityના વાઇસ ચાન્સેલર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે એક અઠવાડિયાની અંદર સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવી તમામ વિસ્તારોને સ્વચ્છ બનાવવામાં આવશે.

તેમજ સંજય કાકડિયા દ્વારા કહેવામા આવ્યું આજે ૨ દિવસમાં Saurashtra Universityના કેમ્પસમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો યુનિવર્સિટી ગ્રાઉન્ડની અંદર `સ્વચ્છતા મહાયજ્ઞ’ શરૂ કરવામાં આવશે. આ મહાયજ્ઞ વિરોધના પ્રતિકરૂપે યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ગંદકી સામે જાગૃતિ લાવવામાં આવશે અને પ્રશાસન સામે કડક સંદેશ પાઠવવામાં આવશે.

વધારે માહિતી માટે સંજય કાકડિયા મો.નં.૮૮૪૯૬ ૯૮૭૨૭નો સંપર્ક સાધી શકાશે.

Tags:

CampusAwarenessCampusCleanUpCleanCampusCleanIndiaCleanlinessDriveCommunityServiceEcoFriendlyEnvironmentMattersGreenCampusnsuiProtestsWithPurposeSocialChangeStudentActivismStudentVoicesSustainableFutureUniversityLifeUniversityProtestYouthEmpowerment

Share Article

Other Articles

Previous

રામ મંદિર બાદ મથુરાના શ્રીકૃષ્ણ મંદિરમાં પણ દાનની ચોરી થઇ

Next

બહુમાળી ભવન ચોક ખાતે આજે શિક્ષકોના ધરણાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
14 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
17 કલાક પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
19 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
20 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

ક્યાં પહોંચ્યા વિદેશ મંત્રી જય શંકર ? કઈ બેઠકમાં ભાગ લેશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તમે શું તમારી જાતને અદાલત સમજો છો ?: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલને વૃક્ષ કાપણી બાબતમાં ઝાટકયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનને ભારતે વધુ એક ઝટકો આપ્યો, પોસ્ટલ અને પાર્સલ સેવા તત્કાળ અસરથી બંધ કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશનો સૌથી અમીર શ્વાન : રતન ટાટાની 10,000 કરોડની સંપતિમાંથી પાળીતા ડોગને પણ મળ્યો હિસ્સો !!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર