Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૧૧ કરોડના ખર્ચે ટેન્કરના ૧.૦૬ લાખ ફેરા કરાવી પાણી આપશે મહાપાલિકા!

Tue, June 16 2026

કરોડોના ખર્ચે નખાયેલી ડીઆઈ પાઈપલાઈન મારફતે પૂરતા ફોર્સથી દૈનિક પાણી વિતરણની વાતો વચ્ચે…

૧૮માંથી ૧૦ વોર્ડના અનેક વિસ્તારો હજુ ટેન્કરયુગમાં જ જીવે છે: ટેન્ડર પ્રક્રિયામાં બે જ એજન્સીએ `રસ’ લીધો

પાંચ હજારથી ૨૦,૦૦૦ લીટરના ટેન્કર પાણી પહોંચાડવા જશે: આજે દરખાસ્ત પર નિર્ણય લેશે સ્ટેન્ડિંગ કમિટી

માત્ર કાગળ પર જ રહી ગયેલા સ્માર્ટ સિટી રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે મહાપાલિકા દ્વારા ડીઆઈ પાઈપ લાઈન નાખીને લોકોને હવે દૈનિક પૂરતા ફોર્સથી પાણી વિતરણ થશે તેવી મસમોટી વાતો કરી હતી. હજુ આખા શહેરમાં ડીઆઈ લાઈનનું નેટવર્ક પ્રસ્થાપિત થઈ શક્યું નથી બરાબર ત્યારે જ એવી આશ્ચર્યજનક વિગત સામે આવી છે કે શહેરના ૧૮માંથી ૧૦ વોર્ડના અનેક વિસ્તારો હજુ પણ ટેન્કરયુગમાં જીવી રહ્યા છે ! આ વિસ્તારોમાં પાણી સપ્લાયનું વ્યવસ્થિત નેટવર્ક ન હોવાને કારણે મહાપાલિકા ટેન્કર મારફતે પાણી વિતરણ કરી રહી છે ત્યારે હવે ૧૧ કરોડના ખર્ચે બે વર્ષ સુધી ૧૦ વોર્ડમાં ટેન્કરના ફેરા કરાવીને પાણી પૂરું પાડશે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાની કરાયેલી દરખાસ્ત પર આજે બુધવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ માટે ઝોનવાઈઝ કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર બે જ એજન્સીએ `રસ’ લેતા હવે તેમને કામ આપવાનું સુચન કરવામાં આવ્યું છે. આ એજન્સી ડી.બી.વઢરકિયા અને શાંતિલાલ ગાંગજીભાઈ એન્ડ કંપની નામની એજન્સી છે. બન્ને એજન્સી દ્વારા વોર્ડ નં.૧,૩,૪,૫,૬,૯, ૧૧, ૧૨, ૧૬ અને ૧૮ એમ દસ વોર્ડમાં પાંચ હજારથી લઈ ૨૦,૦૦૦ લીટરના ટેન્કર મારફતે દૈનિક, એકાંતરા, બે દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: રૂા.૨૭૦ની થાળી વેચતા `બાલાજી થાળ’માંથી ધનેડાવાળો લોટ પકડાયો

આ પ્રમાણે જોવા જઈએ તો દસ વોર્ડમાં એક વર્ષ દરમિયાન ૧,૦૬,૮૭૪ ફેરા ટેન્કરના થશે. ટેન્કરના સૌથી વધુ ફેરા વોર્ડ નં.૧૮માં થવા પામશે. આ વોર્ડની ૬૮ સોસાયટી-વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી મોકલવામાં આવશે. શીતળાધાર શેરી નં.૩૩ અને ૨૫ સ્લમ વિસ્તાર હોવાથી ત્યાં નળ કનેક્શન નથી જ્યારે શિવાલય પરિસર પાસે પાણીની લાઈન નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય વિસ્તારો જેમાં હરિદ્વાર, મારૂતિ એપાર્ટમેન્ટ, શ્યામ કિરણ રેસિડેન્સી, વ્રજવાટિકા સોસાયટી, ભક્તિ એવન્યુ સહિતના વિસ્તારો કે જે વોર્ડ નં.૧૮માં સમાવિષ્ટ છે ત્યાં પાણી વિતરણ માટેની લાઈન જ ન હોવાથી ટેન્કર મારફતે જ પાણી આપવા સિવાયનો `રસ્તો’ મહાપાલિકા પાસે નથી.

Tags:

CityPlanningCivicServicesCleanWaterCommunitySupportEmergencyWaterSupplyEssentialServicesInfrastructureInvestmentMunicipalCorporationPublicInvestmentsResourceAllocationRs11CroreSmartCitySustainableSolutionsTankerTripsUrbanDevelopmentWaterCrisisWaterManagementWaterSupply

Share Article

Other Articles

Previous

આધારનો ઉપયોગ ફક્ત ઓળખ માટે જ થવો જોઈએ : જાહેર હિતની અરજી

Next

રૂા.૨૭૦ની થાળી વેચતા `બાલાજી થાળ’માંથી ધનેડાવાળો લોટ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હમણા જરૂર નથી: નવી સાઉથ ઝોન-સેન્ટ્રલ ઝોન કચેરીના નિર્માણને `બ્રેક’
2 કલાક પહેલા
મહાશક્તિઓનો મહાકુંભ;  G7 સમિટમાં મોદી -ટ્રમ્પ વચ્ચે મુલાકાત
2 કલાક પહેલા
ઈમ્પેક્ટ ફી ભરી મિલકત કાયદેસર કરાવવાની મુદ્દતમાં સાતમી વખત વધારો
2 કલાક પહેલા
જેણે અનેક આગને કાબૂ’માં લીધી તે ફાયર ફાઈટર હવેભંગાર’માં વેચાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3101 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી, નકામી વસ્તુઓમાં ખર્ચ વધશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મોરબીમાં આગામી 15 દિવસ માસ મેઈનટેનન્સ કામગીરી કરાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
રાહુલ, અખિલેશની સભામાં શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લા નીનાની અસર વહેલી શરુ : ઠંડી ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની આગાહી વિશે
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર