Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય

Sat, June 13 2026

-FSSAI નો નવો કડક નિયમ, ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

-વેપારીઓએ  ફૂડ-ગ્રેડ સેફ્ટી ગ્લુ, દોરી, રબર બેન્ડ અથવા સેલ્ફ-લોકિંગ પેપર બોક્સ જેવા  વિકલ્પો અપનાવવા પડશે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરો  ને હવે ખાદ્ય પદાર્થોના પેકેજિંગમાં સ્ટેપલ પિન અથવા મેટલ વાયરનો ઉપયોગ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર આ નિયમનો અનાદર કરશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

FSSAI ના સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે, હોટલ, રેસ્ટોરન્ટ અને સ્થાનિક દુકાનદારો ખાદ્ય સામગ્રી પાર્સલ કરતી વખતે અથવા કેક બોક્સ, મીઠાઈના ડબ્બા, ફરસાણના પાઉચ અને ડેકોરેટિવ કેકને ફિક્સ કરવા માટે મોટા પાયે સ્ટેપલર પિન કે લોખંડના ઝીણા વાયરનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”

આ પદ્ધતિ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત પેકિંગ ખોલતી વખતે આ નાની પિન અજાણતા ખોરાકમાં ભળી જાય છે. જો આવી પિન ગ્રાહકના પેટમાં જતી રહે, તો શરીરના આંતરિક અંગોને ગંભીર નુકસાન કે ઈજા થઈ શકે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને જ જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

વેપારીઓએ હવે સ્ટેપલરના બદલે ફૂડ-ગ્રેડ સેફ્ટી ગ્લુ, દોરી, રબર બેન્ડ અથવા સેલ્ફ-લોકિંગ પેપર બોક્સ જેવા સુરક્ષિત વિકલ્પો અપનાવવા પડશે.

નવો નિયમ કોને કોને લાગુ થશે

આ પ્રતિબંધ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી તમામ નાની-મોટી પેકેજિંગ પ્રક્રિયાઓ પર સમાન રીતે લાગુ પડશે: કેક બોક્સ, પેસ્ટ્રી કન્ટેનર અને બ્રેડના પેકેટ્સ, હોટલ કે રેસ્ટોરન્ટમાંથી મળતા તમામ પ્રકારના ફૂડ પાર્સલ્સ, કાજુ કતરી, પેંડા કે અન્ય મીઠાઈના બોક્સનું સીલિંગ, ફરસાણ, વેફર્સ કે ડ્રાયફ્રૂટ્સના પેકિંગ ટૂંકમાં, ગ્રાહક સુધી પહોંચતા કોઈપણ ખાદ્ય પદાર્થને બાંધવા, સીલ કરવા અથવા સ્ટેપલ કરવા માટે ધાતુની પિનનો ઉપયોગ હવે ગુનો ગણાશે.

Tags:

AvoidHazardsDangersOfStaplesEatSafeFoodAlertFoodControlFoodIndustryFoodPackagingFoodSafetyHealthFirstKitchenHygieneKitchenSafetyNutritionalSafetyPackagingAwarenessSafeFoodHandlingSafetyInTheKitchenSmartCookingStaplePinsWorkshopSafety

Share Article

Other Articles

Previous

હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ

Next

સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ચાલતી ટ્રેનમાંથી જ કન્ફર્મ બર્થ બૂક કરી શકાશે
1 કલાક પહેલા
હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
3 કલાક પહેલા
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
3 કલાક પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
3 કલાક પહેલા
Categories

નેશનલ

3087 Posts

Related Posts

જયપુરમાં CM ભજનલાલ શર્માના કાફલા સાથે કાર અથડાતાં સર્જાયો અકસ્માત : 9 લોકો ઘાયલ, 2ની હાલત નાજુક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ઈન્સ્યોરન્સના નામે છેતરપિંડી : વેપારી પાસેથી બે ગઠિયાએ 13 લાખ પડાવ્યા, વાંચો શું છે સમગ્ર ઘટના
ગુજરાત
7 મહિના પહેલા
World Cup 2023: પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને હિંમત આપી
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્સની દુકાન ખુલશે તો થશે પોલીસ ફરિયાદ !
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર