Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

નેહરુનો રેકોર્ડ તોડ્યો : નરેન્દ્ર મોદી બન્યા સતત ૪૩૯૯ દિવસના શાસક

Wed, June 10 2026

દેશભરમાં વિશેષ ઉજવણી :  વિકાસ, જનકલ્યાણના થીમ પર આધારિત, રાષ્ટ્રવ્યાપી મેગા અભિયાન ૨૧મી જૂન

સુધી ચાલશે: મંત્રીઓ, નેતાઓ પ્રગતિ-પથ યાત્રામાં જોડાશે, અનેક કાર્યક્રમો યોજાશે

દેશના રાજકીય ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે અને વડાપ્રધાન મોદીએ દેશમાં સતત લાંબા સમય સુધી શાસન કરવાનો પંડિત નેહરુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નેહરુએ ૪૩૯૮ દિવસ સુધી સતત શાસન કર્યું હતું અને મોદીએ ૪૩૯૯ દિવસ પૂરા કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. એમના પર દેશ-વિદેશથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, ભારતીય જનતા પાર્ટી દેશભરમાં વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવશે અને આ માટેનો રોડમેપ બની ગયો છે. `૧૨ વર્ષ વિશ્વના, વિકાસના, જનકલ્યાણના’ થીમ પર આધારિત, આ રાષ્ટ્રવ્યાપી મેગા અભિયાન ૫ જૂનથી શરૂ થયું છે જે ૨૧ જૂન સુધી યોજાઈ રહ્યું છે. આ અવસરને યાદગાર બનાવવા માટે કેન્દ્રના તમામ મંત્રીઓ અને ભાજપના નેતાઓ પ્રગતિ-પથ યાત્રામાં જોડાશે. ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને વડાપ્રધાન માટે પ્રાર્થના કરશે. દેશભરમાં ઉજવણીનો તખ્તો ગોઠવી દેવાયો છે.

આ ખાસ ભાજપ અભિયાનની મુખ્ય વિશેષતાઓ છે. ઘરે ઘરે સંપર્ક અને `પ્રગતિ માર્ગ યાત્રા’ નીકળશે જેમાં ભાજપના મંત્રીઓ, સાંસદો અને નેતાઓ જોડશે. પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક દિવસ વિતાવશે અને જનતા સાથે સીધો સંપર્ક કરશે અને ભારતીય જનતા પાર્ટી સરકારની સિદ્ધિઓ ધરાવતી પુસ્તિકાનું વિતરણ કરશે.

એ જ રીતે દરેક વિધાનસભા ક્ષેત્રમાં `પ્રગતિ માર્ગ યાત્રા’ પણ યોજાશે. જનજાગૃતિ શિબિરનું પણ આયોજન થશે. આ સમય દરમિયાન, આયુષ્માન ભારત, પીએમ સૂર્ય ઘર અને લખપતિ દીદી જેવી મુખ્ય યોજનાઓ માટે નોંધણી શિબિરો યોજાશે. વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ કાર્યક્રમ ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમાપ્ત થશે.

આજે વડાપ્રધાનની એનડીએ નેતાઓ, મુખ્યમંત્રીઓ સાથે બેઠક

વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ કેમ્પમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. આ તકે વડાપ્રધાન મોદી આજે દિલ્હીમાં મહા બેઠક કરવાના છે. જેમાં એનડીએના બધા જ નેતાઓ તથા એનડીએ-શાસિત ૨૨ રાજ્યોના સીએમ અને નાયબ સીએમ હાજરી આપશે. આ તકે વડાપ્રધાન કોઈ મહત્વની જાહેરાત પણ કરશે તેમ મનાય છે.

મોદીએ કહ્યું, ૧૨ વર્ષ ૧૪૦ કરોડ દેશવાસીઓના વિકાસને સમર્પિત

કેન્દ્રમાં તેમની સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાને જનકલ્યાણના કામ અને વિશ્વ મંચ પર ભારતના વધતા પ્રભાવની જાણકારી આપી. કેન્દ્રમાં તેમની સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ૧૨ વર્ષ શ્રદ્ધા, વિકાસ અને સમુદાય માટે સમર્પિત રહ્યા છે.

તેમણે કહ્યું કે ૧૪૦ કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને `રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાથી સરકારે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના સશક્તિકરણ માટે સતત કામ કર્યું છે, જેના કારણે ભારતે વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ બનાવી છે. કેન્દ્રમાં તેમની સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ૧૨ વર્ષ શ્રદ્ધા, વિકાસ અને સમુદાય માટે સમર્પિત રહ્યા છે. તેમણે કહ્યું કે ૧૪૦ કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાથી સરકારે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના સશક્તિકરણ માટે સતત કામ કર્યું છે, જેના કારણે ભારતે વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ બનાવી છે. પ્રધાનમંત્રીએ નવ મુખ્ય ક્ષેત્રોમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો: ગરીબ કલ્યાણ, મહિલા શક્તિ, રાષ્ટ્ર નિર્માણ, યુવા શક્તિ, આરોગ્ય, પ્રથમ રાષ્ટ્ર, ખેડૂત કલ્યાણ, મધ્યમ વર્ગ અને વારસો અને વિકાસ. તેમણે કહ્યું કે જનતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, ૮૧ કરોડથી વધુ લોકોને દર મહિને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ૪ કરોડથી વધુ પ્રધાનમંત્રી આવાસ, ૧૦.૫ કરોડથી વધુ વીજળી ગેસ કનેક્શન અને ૧૨ કરોડ શૌચાલયોના નિર્માણ દ્વારા લાખો પરિવારોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે.

Share Article

Other Articles

12 years of Modi government rule Special celebrations across the country
Previous

મોદી સરકારના શાસનના 12 વર્ષ:  દેશભરમાં વિશેષ ઉજવણી

Next

ભારતીય શેરબજારમાં તેજી: સેન્સેક્સ 501 પોઈન્ટ, નિફ્ટી 138 પોઈન્ટ ઉછળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
GLOBAL NEWS
હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી
22 સેકન્ડ પહેલા
પ્લેનની જેમ ટ્રેનમાં વધારે લગેજ પર હવે લાગશે લગામ
19 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”
1 કલાક પહેલા
ગુજરાતમાં હાઈ-ઍલર્ટ: CMO, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્કવોડ દોડતી થઈ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

કોલકત્તામાં ધરતી ધ્રુજી, 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
એક મહિના સુધી ચા ન પીવાથી શરીરમાં કેવા ફેરફાર આવે છે ? જાણો ચા ફાયદાકારક છે કે હાનિકારક
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
આઇટી દરોડામાં 1000 કરોડની બેનામી એન્ટ્રીમળી: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવફંડ કનેક્શન
રાજકોટ
3 વર્ષ પહેલા
SGST પબ્લીક ગ્રીવેન્સ રિડ્રેસલ કમિટિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવ અને વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાની નિયુક્તિ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર