Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

અમદાવાદમાં જમીનના વિવાદમાં નિવૃત dyspનું 5 રાઉન્ડ ફાયરિંગ

Thu, May 28 2026

બન્ને જૂથ વિવાદિત જમીન પર એકત્ર થતા થઇ માથાકૂટ, ત્રણ રાઉન્ડ હવામાં, બે ફાયર જમીન તરફ કર્યા

અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલી જમીનની માથાકુટમાં નિવૃત ડીવાયએસપી ધડાધડ પાચ રાઉન્ડ ફાયરિગ કરતા નાસભાગ થઇ પડી હતી. ક બે જૂથો વચ્ચે ચાલી રહેલા જમીન સંબંધી વિવાદમાં આ ઘટના ઘટી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિવાદિત જમીન પર બંને જૂથના ઈસમો સામસામે આવી ગયા હતા. શાબ્દિક ઘર્ષણ થયું હતું, ઉગ્રતા વધી જતા નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને હવામાં ત્રણ રાઉન્ડ અને બે રાઉન્ડ જમીનમાં ફાયરીંગ કર્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ નહોતી.
ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ કહી રહ્યા છે કે મારી મંજૂરી વગર આ પ્રોપર્ટીમાં તમે પગ કેવી રીતે મૂક્યો, બહાર નીકળો નહીંતર લાશો પડી જશે, કોર્ટમાં મળીશું, તેમ કહી એક બાદ એક રાઉન્ડ હવામાં ફાયરિગ કરે છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બંને જૂથના ૧૦ જેટલા લોકોને રાઉન્ડઅપ કરાયા હતા,
નિવૃત્ત ડીવાયએસપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પિસ્તોલને કબજે કરવામાં આવી છે. આ જમીનની માલિકી અને કબજા અંગે દસ્તાવેજી પુરાવાઓ સહિતની બાબતો અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. નિવૃત પોલીસ અધિકારીએ કરેલા ફાયરિગના પગલે પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!

Next

CBSEનો મોટો છબરડોધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ ગઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
55 મિનિટutes પહેલા
અમદાવાદમાં જમીનના વિવાદમાં નિવૃત dyspનું 5 રાઉન્ડ ફાયરિંગ
1 કલાક પહેલા
CBSEનો મોટો છબરડોધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ ગઇ
22 કલાક પહેલા
`અતુલ્યમ બ્લોક’ના નુકસાન માટે ટાટા એરલાઇન્સ રૂા.૫૩.૧૨ કરોડનું વળતર આપશે
22 કલાક પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

ઝારખંડ મુક્તિ મોરચા ગઠબંધનના ધારાસભ્યો હૈદરાબાદ જઈ શક્યા નહીં
Breaking
2 વર્ષ પહેલા
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ ઈરાનના મિસાઈલ હુમલાથી લાલઘુમ, કહ્યું, યોગ્ય સમયે જડબાતોડ જવાબ મળશે : ઈરાને મોટી ભૂલ કરી છે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોર્ડસ ટેસ્ટમાં ભારતની હાર માટે અક્ષય કુમાર જવાબદાર? મેચમાં એક્ટરની હાજરી પર ચાહકોએ ઠાલવ્યો રોષ
Entertainment
11 મહિના પહેલા
ખાલીસ્તાની આતંકી પન્નુ સામે NIA દ્વારા ફરિયાદ દાખલ કરાઈ, PM મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા રોકવા માટે ઇનામ જાહેર કર્યું હતું
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર