Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના કટારિયા બ્રિજનું કામ હજુ સવા વર્ષ ચાલશે: 26 પિલર મુકાયા, સપ્ટેમ્બર 2027માં બ્રિજ ખુલ્લો મુકી દેવા તૈયારી

Wed, March 18 2026


રાજકોટના કટારિયા ચોકડી પાસે 167 કરોડના ખર્ચે પોણો કિલોમીટર લાંબા અને 23.10 મીટર પહોળા આઈકોનિક બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જો કે હજુ બ્રિજ તૈયાર થવામાં સવા વર્ષ જેવો સમય લાગી જનાર હોવાનું અને સપ્ટેમ્બર 2027 સુધીમાં તેને ખુલ્લો મુકી દેવામાં આવનાર હોવાનું મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

આ બ્રિજનું અત્યાર સુધીમાં 35% કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. બ્રિજના તમામ 26 પિલર મુકી દેવામાં આવ્યા છે સાથે સાથે 26માંથી 24 પિલરની કેપ પણ તૈયાર થઈ ચૂકી છે. 104માંથી 52 ગર્ડર તૈયાર થયા છે તો અન્ડરપાસમાં 786 રનિંગ મીટરમાંથી 466 રનિંગ મીટરનું કામ પૂર્ણ કરાયું છે. અન્ડરપાસ બોક્સ રાફ્ટનું કામ પણ પૂર્ણ કરાયું છે અને સ્લેબનું કામ પણ પ્રગતિ હેઠળ છે. સુપર સ્ટ્રક્ચર અને એકસ્ટ્રા ડોઝ પોર્શનનું કામ હવે હાથ પર લેવામાં આવશે.

આ પણ વાંચો:‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ ‘જગ લાડકી’ પણ પહોંચ્યું ભારત: 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

સૂત્રોએ ઉમેર્યું કે પ્રોજેક્ટના મહત્ત્વપૂર્ણ એવા એકસ્ટ્રા ડોઝ પોર્શન માટેની પૂર્વ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. આ કામગીરી માટેના પાઈલ બેઝનું 28 દિવસનું જરૂરી ટેસ્ટિંગ પણ પૂરું થયું છે. હાલમાં ડિઝાઇન મંજૂરી માટે મુકવામાં આવી છે જે મળી ગયા બાદ ઝડપથી ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરાશે. એકંદરે આ બ્રિજ માટે અત્યાર સુધીમાં 11422 ક્યુબિક મીટર કોંક્રિટ અને 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ ખુલ્લો મુકાવાથી 2 લાખ લોકોને ફાયદો મળશે.

Tags:

Bridge ConstructionCity DevelopmentDevelopment UpdateGujaratNewsInfrastructureKatariya BridgePublic InfrastructurerajkotSmart CityUrban Development

Share Article

Other Articles

Previous

રીલીઝના એક દિવસ પહેલા ધુરંધર-2 પર ચાલી સેન્સર બોર્ડની કાતર: આંખ ફોડવી,અપશબ્દો વાળા ડાયલોગ સહિતના આ 21 ફેરફારો કરાવ્યા

Next

‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ ‘જગ લાડકી’ પણ પહોંચ્યું ભારત: 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગર: UCC બિલને કેબિનેટમાં મળી મંજૂરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
48 સેકન્ડ પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
29 મિનિટutes પહેલા
અખાત્રીજ સમયે રાજકોટની સોની બજારમાં ગેસનું ગ્રહણ: વેપારીઓ-કારીગરોએ આપત્તિને અવસરમાં ફેરવી, ઇલેક્ટ્રિક હીટર બન્યો નવો વિકલ્પ
53 મિનિટutes પહેલા
ધો.10-12 બોર્ડની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલથી શરૂ: રાજકોટમાં 26 મૂલ્યાંકન કેન્દ્રો સહિત રાજ્યમાં કુલ 454 પર પેપર થશે ચેક
1 કલાક પહેલા
Categories

નેશનલ

2996 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો નવી વસ્તુઓની ખરીદી કરી શકશે, દિવસ આનંદમય રહેશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
સેવા તીર્થ તરીકે ઓળખાશે PMO કાર્યાલય: બધા મંત્રાલયો એક છત નીચે, 78 વર્ષ બાદ બદલાયું સરનામું, જુઓ કેવું દેખાય છે PMનું નવું કાર્યાલય
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
રાજકોટમાં વધુ ત્રણ ઈંચ સાથે મોસમનો કુલ 45 ઈંચ વરસાદ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટની જૂના કોર્ટ બિલ્ડીંગનો ઉપયોગ મેડિકલ કોલેજ માટે કરવા વિચારણા : કલેકટર
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર