Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

રિપિટ હિસ્ટ્રી, ડિફીટ હિસ્ટ્રી: ભારત બન્યું ક્રિકેટનું ‘બાદશાહ’, સૂર્યાબ્રિગેડે 150 કરોડ લોકોના દિલ જીતી લીધા, સળંગ બીજો ટી-20 વર્લ્ડકપ ભારતના નામે

Mon, March 9 2026

ટી-20 વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સામે ન્યુઝીલેન્ડની ટીમ કે જેની સામે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં ક્યારેય જીતી શકી નહોતી, સાથે સાથે પાછલા વર્લ્ડકપને જીતવાનો પડકાર… આ બધી જ ચેલેન્જને પાછળ છોડી ટીમ ઇન્ડિયાએ ક્રિકેટમાં ઈતિહાસ દોહરાવ્યો છે અને સાથે સાથે ઈતિહાસ બદલ્યો પણ છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી કારમો પરાજય આપી ભારતની ‘સૂર્યાબ્રિગેડે’ 150 કરોડ દિલ ખુશ કરી દીધા હતા. આ સાથે જ ભારતે ત્રીજી વખત ટી-20 વર્લ્ડકપ પણ જીત્યો છે. ભારત એવો પહેલો દેશ બન્યો છે જેણે ટી-20 વર્લ્ડકપ ટ્રોફીને ડિફેન્ડ મતલબ કે બચાવી છે.

View this post on Instagram

A post shared by Team India (@indiancricketteam)

ટોસ હાર્યા બાદ પહેલાં બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 255 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. આ કોઈ પણ ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં ટીમે બનાવેલો સૌથી મોટો સ્કોર હતો. આ સ્કોર સુધી પહોંચાડવામાં સંજૂ સેમસને સૌથી મોટી ભૂમિકા ભજવી હતી જેણે સળંગ ત્રીજી ફિફટીની મદદથી 89 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને પણ વર્લ્ડકપમાં પોતાની ત્રીજી ફિફટી ફટકારી હતી. ટૂર્નામેન્ટમાં નિષ્ફળ રહેલા અભિષેક શર્માએ ફાઈનલમાં પોતાનો રંગ બતાવતા 50 રન બનાવ્યા હતા તો અંતમાં આવેલા શિવમ દુબેએ માત્ર 8 બોલમાં 26 રન બનાવી નાખ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી જેમ્સ નીશમે સૌથી વધુ 3 વિકેટ મેળવી હતી.

View this post on Instagram

A post shared by Team India (@indiancricketteam)

આ પછી જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલે બોલિંગમાં ન્યુઝીલેન્ડના બેટરોનો દાટ વાળી દીધો હતો. અક્ષર પટેલે ફિન એલન અને ગ્લેન ફિલિપ્સને સસ્તામાં આઉટ કર્યા હતા. જ્યારે બુમરાહે રચિન રવિન્દ્રને પેવેલિયન મોકલ્યો હતો. માત્ર 72 રનના સ્કોરે ન્યુઝીલેન્ડની 5 વિકેટ પડી ગઈ હતી જેના કારણે ન્યુઝીલેન્ડની હાર નિશ્ચિત બની ગઈ હતી. અંતમાં બુમરાહે ઝડપથી 3 વિકેટ મેળવી લેતાં ન્યુઝીલેન્ડ માત્ર 159 રનમાં ઢેર થઈ ગયું હતું.

Tags:

BackToBackChampionsCricketHistoryIndiaChampionIndiaWinsSuryabrigadeT20WorldCupTeamIndiaWorldCupFinal

Share Article

Other Articles

Previous

કર હર મૈદાન ફતેહ…પહેલીવાર ભારતે ન્યુઝીલેન્ડને વર્લ્ડકપમાં હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન બનીને ઘણા ઈતિહાસ બદલાવી નાખ્યા

Next

T20 World Cup Final: બોલિંગમાં બુમરાહનો તરખાટ, બેટિંગમાં સેમસન-અભિષેકનો સુપર શો! ઇન્ડિયાએ ચેમ્પિયન બનીને આ 10 મોટા રેકોર્ડ તોડ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
1 મિનિટute પહેલા
Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા
21 મિનિટutes પહેલા
રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
1 કલાક પહેલા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા: બિહાર અને ઓરિસ્સા માટે પણ જુદા જુદા નેતાઓની નિમણૂક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2966 Posts

Related Posts

વધુ એક ટ્રેન અકસ્માત : સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો : કચ્છમાંથી એસએમસીએ એક સાથે 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂ પકડ્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
છત્તીસગઢ સરકારે આદિવાસી સંગઠનને પ્રતિબંધિત જાહેર કર્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો : જાણો આજના ભાવ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર