Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા

Wed, February 25 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉત્તરવહીના મૂલ્યાંકન માટે શિક્ષકોને ઓર્ડરો જારી કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં વિવિધ મૂલ્યાંકન કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેરમાં પ્રથમ તબક્કામાં પાંચ કેન્દ્રો પર ઉત્તરવહીની ચકાસણી હાથ ધરાશે.

જાણવા વિગતો મુજબ, ધોરણ 10 ના બેઝિક ગણિત વિષયની ઉત્તરવહીનું મૂલ્યાંકન સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે. ગુજરાતી વિષયની ચકાસણી આઈ.પી. મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં થશે, જ્યારે અંગ્રેજી વિષયની ઉત્તરવહી કે.કે. ધોળકિયા સ્કૂલ ખાતે તપાસાશે.

આ પણ વાંચો:ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ

ધોરણ 12 સામાન્ય પ્રવાહના એકાઉન્ટ અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયોના પેપરનું મૂલ્યાંકન કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાથ ધરાશે. જ્યારે અંગ્રેજી વિષયના પેપરોની ચકાસણી રિવર સાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલ, ખોખરદળ ખાતે થશે. શિક્ષણ વિભાગ દ્વારા 73 હજારથી વધુ શિક્ષકોને ઉત્તરવહીની ચકાસણી માટેના ઓર્ડરો આપવામાં આવ્યા છે. 

Share Article

Other Articles

Previous

વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો

Next

ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પ્લાસ્ટિક, પાર્કિંગ અને ગેરકાયદે જોડાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું કડક વલણ; નિયમો તોડનારા સામે આકરા પગલાંની ચેતવણી
33 મિનિટutes પહેલા
શૃંગેરી બેઠકની મતગણતરીના વીડિયો ફૂટેજ ગુમ થવા મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ચૂંટણી પંચને રેકોર્ડ રજૂ કરવા આખરી અલ્ટીમેટમ
40 મિનિટutes પહેલા
અમદાવાદમાં રસ્તા પરથી જપ્ત કરાયેલો સામાન છોડાવવો હવે મોંઘો બનશે; ટાઉન પ્લાનિંગ કમિટીએ 23 વર્ષ બાદ વહીવટી અને સ્ટોરેજ દરોમાં કર્યો ધરખમ વધારો
43 મિનિટutes પહેલા
કોડીનારના વલાદરમાં ઘર આંગણે સૂતેલા શ્રમિક યુવકને સિંહણે 300 મીટર દૂર ખેતરમાં ઢસડી ફાડી ખાધો; ગ્રામજનોમાં ભારે રોષ
45 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3757 Posts

Related Posts

સૌરાષ્ટ્ર-કચ્છ માંથી આઇટીની કરવસૂલાતમાં 23 ટકાનો વધારો:ચીફ કમિશનર જયંતકુમાર
રાજકોટ
3 વર્ષ પહેલા
વકફ બિલ અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જો જો તમે આવી ભૂલ ન કરતાં! ફોરેન ટ્રીપમાં ડ્યુટી ફ્રી વાઇન બોટલ લાવતા પ્રવાસીઓ ગુજરાત પોલીસ માટે સોફટ ટાર્ગેટ
ગુજરાત
11 મહિના પહેલા
Haryana : શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતા 8થી વધુ લોકો જીવતા ભુંજાયા, 24 ઘાયલ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર