Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે: અમદાવાદ મેટ્રોનો વિસ્તાર, હવે ગિફ્ટ સિટીથી શાહપુર સુધી દોડશે,લાખો મુસાફરો માટે પરિવહન સરળ બનશે

Wed, February 25 2026

વડાપ્રધાનના નેતૃત્વમાં સેવા તીર્થ ખાતે પ્રથમવાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના ‘સેવા સંકલ્પ’ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જો કે કેબિનેટે અમદાવાદને મોટી ભેટ આપી હતી. મેટ્રો લાઇનના વિસ્તારને મંજૂરી અપાઈ હતી. તેમજ કેરલનું નામ બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવને લીલીઝંડી અપાઈ હતી.

. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ બેઠક માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ નવા ભારતના ભવ્ય નિર્માણનો પાયો છે. દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આશરે રૂપિયા 12,236 કરોડના કુલ 8 મોટા નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. નાગરિકોને શક્તિ પ્રદાન કરવાને બદલે તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આ તમામ નિર્ણયો લેવાયા છે.

ગુજરાતના વિકાસને વધુ વેગ આપતા, મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો ફેઝ 2B ના વિસ્તરણ માટે રૂપિયા 1,067 કરોડની ફાળવણી કરી છે. આ મંજૂરી સાથે હવે મેટ્રો ટ્રેન ગિફ્ટ સિટીથી શાહપુર સુધી લંબાવવામાં આવશે, જે લાખો મુસાફરો માટે પરિવહન સુવિધા આસાન બનાવશે.

આ પણ વાંચો:ટ્રમ્પે ફરી ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ: ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલાર સેલ્સ અને સોલાર પેનલ્સ પર 126 ટકા ટેરિફ લાદ્યો

જમ્મુ-કાશ્મીરના પ્રવાસનને પ્રોત્સાહન

આ ઉપરાંત, જમ્મુ કાશ્મીરના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે શ્રીનગર એરપોર્ટ પર રૂપિયા 1,667 કરોડના ખર્ચે 71,000 ચોરસ મીટરમાં ફેલાયેલું નવું અત્યાધુનિક સંકલિત ટર્મિનલ બનાવવામાં આવશે, જેનું કાર્ય આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

ખેડૂતોને રાજી કર્યા: કાચા શણના MSPમાં વધારો

કૃષિ ક્ષેત્રે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા કાચા શણ માટે એમ એમએસપીમાં વધારો કરી તેને રૂપિયા 430 કરોડના પેકેજ સાથે સુરક્ષિત કરવામાં આવી છે. મંત્રીમંડળે વીજ ક્ષેત્રમાં મોટા સુધારાઓ માટે પણ નીતિગત નિર્ણયો લીધા છે જે આગામી સમયમાં દેશમાં ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે. ખેડૂતોની આ ઘણા સમયથી માગણી હતી.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદી ઇઝરાયલના પ્રવાસે જવા રવાના: ભારતને ઇઝરાયલથી મળી શકે છે આયર્ન ડોમ ટેકનોલોજી, ડિફેન્સ ડીલ પર વાતચીત

Next

ટ્રમ્પે ફરી ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ: ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલાર સેલ્સ અને સોલાર પેનલ્સ પર 126 ટકા ટેરિફ લાદ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ
18 મિનિટutes પહેલા
PM મોદી ફરી આવશે ગુજરાત: 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં ‘માઇક્રોન’ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, યુવાનોને મળશે રોજગારીની તક
34 મિનિટutes પહેલા
માત્ર ગેરકાયદે મિલકત જ નહીં,’જંગલ’ના ગુંડાઓના સામ્રાજ્યનું પણ ડિમોલિશન! બૂલડોઝર-હિટાચીની એક થપાટે ઓરડી અને મકાનને કર્યા ખેદાનમેદાન
51 મિનિટutes પહેલા
T20 World Cup: પિતાની તબિયત લથડતા રિંકુ સિંહ ઘરે પરત ફર્યો, શું ઝિમ્બાબ્વે સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરી શકશે?
1 કલાક પહેલા
Categories

નેશનલ

2927 Posts

Related Posts

બૂમ બૂમ બૂમરાહ…જસપ્રિત બૂમરાહ ફરી બન્યો નંબર 1 બોલર : યશસ્વી જયસ્વાલ અને કિંગ કોહલીને થયો બમ્પર ફાયદો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ક્યારે થશે જીએસટી કાઉન્સિલની બેઠક ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઈન્દોરમાં જળપ્રલય, અનેક ગામ ડૂબ્યાં
નેશનલ
2 વર્ષ પહેલા
આ દેશમાં પ્લેટફોર્મ એક્સ પર પ્રતિબંધ…સુપ્રીમ કોર્ટનો આદેશ; એલોન મસ્કને ફટકો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર