Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ મનપાનું 2026-27નું 3604.90 કરોડનું બજેટ મંજુર:રૂ. 95 કરોડનો કરબોજ ફગાવાયો, રેસકોર્સની થશે કાયાપલટ,3 પીંક બસ શરૂ કરાશે

Tue, February 10 2026

રાજકોટ મહાપાલિકાના 2026-27ના 3604.70 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનરે સૂચવેલ 95 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે જેમાં નજર કરીએ તો શહેરમાં પ્રથમ વખત 3 પીંક બસ શરૂ કરાશે. બિલ્ડરો અને ડેવલોપર્સ માટે રાહત મિલ્કતવેરામાં ચડત વ્યાજ પર 5000, પાણીવેરામાં પણ 5000 રૂપિયાની વ્યાજમાફીનો આવતીકાલથી અમલ શરૂ કરવામાં આવશે. રેસકોર્સની કાયાપલટ કરવા સહિતની નવી 23 યોજના શાસકો દ્વારા ઉમેરવામાં આવી છે.

.3604.90 કરોડનું લોકભોગ્ય બજેટ મંજૂર

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કર્યું હતું. પ્રારંભિક બજેટમાં રૂ.95 કરોડનો કરબોજ, પાણી વેરામાં વધારો તેમજ ગાર્બેજ કલેકશન ચાર્જમાં બે ગણો વધારો સૂચવવામાં આવ્યો હતો. જોકે, ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી શાસક પક્ષે આ તમામ વેરા વધારાને ફગાવી દેતાં રૂ.14.20 કરોડના વધારાની સાથે રૂ.47 કરોડની નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે અને કુલ રૂ.3604.90 કરોડનું લોકભોગ્ય બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

3. મિલ્કતવેરામાં ચડત વ્યાજ પર 5000, પાણીવેરામાં પણ 5000 રૂપિયાની  વ્યાજમાફી

આ બજેટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકતધારકોને મોટી રાહત આપવામાં આવી છે. બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર વસુલાત થતા ચડત વ્યાજમાં રહેણાંક તથા બિન-રહેણાંક મિલકતો માટે રૂ.5,000 સુધીનું વ્યાજ માફ કરાશે. ઉપરાંત, બાકી પાણી વેરા પરના ચડત વ્યાજમાં પણ રૂ.5,000 સુધીની માફી આપવામાં આવશે. આમ કુલ મળીને રૂ.10,000 સુધીનું વ્યાજ માફ કરવાની યોજના અમલમાં મુકાશે. આ યોજના આવતીકાલથી અમલમાં આવશે અને આગામી તા.31 માર્ચ સુધી માન્ય રહેશે.

વર્તમાન ભાજપ શાસનની બીજી ટર્મ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીએ મહાનગરપાલિકાની આવક-ખર્ચ, સેવા અને જવાબદારીઓને ધ્યાનમાં રાખી ગહન અભ્યાસ અને વિચાર-વિમર્શ બાદ આ અંદાજપત્રને મંજૂરી આપી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરજનો માટે લોકભોગ્ય બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટની જાહેરાત: RO-KOનું ડિમોશન, ગિલ, બૂમરાહ, હરમનપ્રીત, સ્મૃતિ સહિત આ ખેલાડીઓનો A ગ્રેડમાં સમાવેશ

આજના આ બજેટમાં ખાસ શહેરમાં મહિલાઓ માટે નવી 3 પિન્ક બસ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે જેમાં ડ્રાઇવર અને કંડકટર બન્ને મહિલા હશે આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા સમયે માતાની સાથ તેમન 12 વર્ષ સુધીનું સંતાન સાથ હશે તો તેમન માટે  નિઃશુલ્ક મુસાફરી આપવા નિર્ણય કરાયો છે.

બજેટમાં મુખ્યત્વે ‘ન.ગ.ર.’ એટલે કે નળ, ગટર અને રસ્તા જેવા મૂળભૂત કામો ઉપરાંત સફાઈ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય સેવાઓ, રમતગમત સુવિધાઓ, ફરવાના સ્થળો, ગાર્ડન અને વૃક્ષારોપણ, સિટી બસ સેવા, નવી પ્રાથમિક શાળાઓ, યોજનાકીય કેમ્પો દ્વારા ‘મહાનગરપાલિકા તમારા દ્વાર’ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ તહેવારો અને પર્વો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નાગરિકોને મનોરંજન પૂરું પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

છેલ્લા 1.5 વર્ષ દરમિયાન હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોક, જડ્ડુસ ચોક અને તાજેતરમાં કે.કે.વી. હોલ ચોક ખાતે મલ્ટીલેવલ ‘શ્રી રામ બ્રિજ’નું લોકાર્પણ કરીને રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હોવાનું પણ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

પત્નીને અન્ય યુવક સાથે મનમેળથતાં છુટાછેડા આપ્યા બાદ પણ ભૂલીન શકતાં પતિએ જીવ આપી દીધો

Next

આવકવેરા વિભાગની નવીરણનીતિઃ હવે GST ડેટાથી ખુલશે સાચી આવક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
8 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
8 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
8 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
8 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ઉત્તરાખંડમાં કેવી હાલત થઈ ? ભુપ્રપાતને લીધે શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લા બેન્ક વગર વ્યાજે 2 લાખ ખેડૂતોને 50 હજાર સુધીની ધિરાણ આપશે : ચેરમેન જયેશ રાદડિયાએ કરી જાહેરાત
ગુજરાત
1 વર્ષ પહેલા
કેનેડાના વડાપ્રધાન પદેથી ટ્રુડોનું રાજીનામું
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટમાં આતંકવાદી ઘૂસ્યા: ત્રણ ઠાર, એક પકડાયો !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર