Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: 3 મહિનામાં તમામ રાજ્યોને સ્કૂલોમાં છોકરીઓ માટે ટોયલેટ-સેનેટરી સુવિધા નહી તો માન્યતા થશે રદ

Fri, January 30 2026

એક અત્યંત મહત્વપૂર્ણ આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશની તમામ ખાનગી અને સરકારી સ્કુલોમાં છોકરીઓ માટે સેનિટરી પેડ તથા અલગ શૌચાલયની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. સ્કુલોએ છોકરીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરવી પડશે. આ આદેશનો અમલ ત્રણ માસમાં કરવાનો રહેશે અને જો કોઈ સ્કુલ અમલ કરવામાં નિષ્ફળ જશે તો તેની માન્યતા રદ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.

આ મહત્વપૂર્ણ ચુકાદો શાળાઓમાં માસિક સ્રાવ દરમિયાન છોકરીઓને પડતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં આવેલી અરજી બાદ આપવામાં આવ્યો છે. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન જીવવાના અધિકારમાં માસિક ધર્મના સ્વાસ્થ્યનો અધિકાર શામેલ છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણય ફક્ત સિસ્ટમમાં રહેલા લોકો માટે જ નહીં, પરંતુ એવા વર્ગખંડો માટે પણ છે જ્યાં છોકરીઓ મદદ લેતા અચકાય છે. તેમજ શિક્ષકો માટે પણ છે જે મદદ કરવા માંગે છે પરંતુ સંસાધનોના અભાવે તેમ કરવામાં અસમર્થ છે.

આ પણ વાંચો :બજેટમાં સિનીયર સિટીઝનને રેલવે ટિકિટમાં મળશે છૂટછાટ? રેલવે મંત્રાલય-નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઃ કોરોના વખતે આ છૂટ સ્થગિત કરવામાં આવી’તી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ એવા માતાપિતા માટે પણ છે જેઓ તેમના મૌનને સમજી શકતા નથી.તેમજ સમગ્ર સમાજ માટે પણ છે જેમાં પ્રગતિ સાથે આપણે સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ.

કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે અમે આ સંદેશ દરેક એવી છોકરીઓને પણ મોકલવા માંગીએ છીએ જે શાળાએ જઈ શકતી નથી કારણ કે તેના શરીરને બોજ સમજવામાં આવે છે. પરંતુ તેમાં તેની કોઈ ભૂલ નથી. કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ અને કાનૂની સમીક્ષા અહેવાલોથી આગળ આ સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ.

કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ બાબત સુનિશ્ચિત કરે કે દરેક સરકારી અથવા ખાનગી શાળામાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે. તમામ નવી શાળાઓમાં પ્રાઈવસી સુનિશ્ચિત કરવામાં આવે. તેમજ તેમાં દિવ્યાંગજનો માટેના સંકેતો પણ ધ્યાન રાખવા આવે. તેમજ બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સુનિશ્ચિત કરે કે દરેક શાળાના શૌચાલય પરિસરમાં બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ ઉપલબ્ધ હોય. તેમજ માસિક ધર્મ સંબંધિત આકસ્મિક સ્થિતીને પહોંચી વળવા માટે વધારાના યુનિફોર્મ અને અન્ય આવશ્યક સામગ્રીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા પ્રબંધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે.

Share Article

Other Articles

Previous

પવાર પરિવારમાં ગંભીર મતભેદો સપાટી પર આવ્યા, સુનેત્રાના ડેપ્યુટી સીએમ બનવાના મુદ્દા પર શરદ પવારે કહ્યું, અમને કોઈએ પૂછ્યું નથી

Next

બજેટમાં સિનીયર સિટીઝનને રેલવે ટિકિટમાં મળશે છૂટછાટ? રેલવે મંત્રાલય-નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઃ કોરોના વખતે આ છૂટ સ્થગિત કરવામાં આવી’તી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત
5 કલાક પહેલા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
6 કલાક પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
6 કલાક પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

દેશનો સૌથી અમીર શ્વાન : રતન ટાટાની 10,000 કરોડની સંપતિમાંથી પાળીતા ડોગને પણ મળ્યો હિસ્સો !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ફ્રાન્સના પ્રમુખની યુદ્ધ વિરામની માંગણી ઇઝરાયલે ઠુકરાવી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર