રંગીલા રાજકોટના આંગણે શરૂ થયેલી ભવ્ય જલકથા'ના પ્રથમ દિવસે જ અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા હતા. કથા શ્રવણ કરવા માટે જાણે આખું રાજકોટ ઉમટી પડ્યું હોય તેમ વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડતામાનવ મહેરામણ’ના દર્શન થયા હતા. `જળ એ જ જીવન’ અને જળ સંરક્ષણના પાવન સંદેશ સાથે શરૂ થયેલી આ કથામાં વ્યાસપીઠ પરથી વહેતી જ્ઞાનગંગાનો લાભ લેવા માટે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કથા સ્થળ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું. આ કથામાં સામાજિક અને રાજકીય આગેવાન પણ જોડાયા હતા.
Related Posts
હવે PhDમાં NET સ્કોરના આધારે મળશે એડમિશન
2 વર્ષ પહેલા
