Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો

Tue, December 9 2025

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જસદણના આટકોટમાં ચકચાર મચાવતી નિર્ભયા જેવી ઘટના સામે આવી છે જેમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડતા હાલ બાળકીની હાલત નાજુક છે. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા  3 સંતાનના પિતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર આ ઘટના જસદણના આટકોટમાં બની છે જ્યાં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ નજર બગાડીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ પરિવાર પેટિયું રળવા માટે દાહોદથી આટકોટ આવેલો ત્યારે માતા-પિતા ખેતરમાં કામ કરવા ગયા હોય અને દીકરીને રમતી જોઈને આરોપી દ્વારા કુકર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સફળ ન થતા નરાધમે બાળકી સાથે બર્બરતાભર્યું કૃત્ય આચર્યું હતું. માસૂમના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી.

ગત 4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે આરોપીએ વાડીમાં રમતી બાળકી પર નજર બગડી હતી અને મોઢું દબાવીને દુષ્કર્મ આચારવાનો પ્રયાસ કર્યો હતો જોકે બાળકીએ બૂમાબૂમ કરી દેતા બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડીને તેને લોહીલુહાણ હાલતમાં કણસતી મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે પરિવાર દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવતા નજીકમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે.

આ પણ વાંચો :આઇ-વે પ્રોજેકટનો ઇ-ચલણમાં ભગો? ફોટોમાં એકટીવા ચાલક યુવતી, મેમો નીકળ્યો જ્યુપીટરના માલિકનો

પોલીસ દ્વારા આ મામલે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીને પકડી પાડવા માટે 100 જેટલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે માતા-પિતા ખેતરમાં કામ કરતા હતા અને દીકરી વાડીમાં રમતી હતી, ત્યારે નરાધમ બાળકીને ઉઠાવી ગયો અને હવસનો શિકાર બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી પણ અહીં આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો

Next

પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
6 મિનિટutes પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
14 મિનિટutes પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
29 મિનિટutes પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

રાજકોટ મનપા દ્વારા રાજકોટ દર્શન બસ ચલાવવામાં આવશે તેના અંગે મેયર પ્રદીપ ડવએ શું કહ્યું. જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે : વડાપ્રધાન મોદીની વ્હાઈટ હાઉસની મુલાકાત અંગે ટ્રમ્પે આપી જાણકારી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
અગ્નિકાંડનાં પીડિત પરિવારે કન્ઝ્યુમર કાયદા હેઠળ ૨૦ લાખનું વળતર માગ્યુ
રાજકોટ
1 વર્ષ પહેલા
હવે શુક્ર પર ઇસરોએ દોડાવી નજર : ચંદ્ર- સૂર્ય મિશન બાદ વધુ એક ઇતિહાસ રચાશે, ફરી વિશ્વમાં ભારતના ડંકા વાગશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર