Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

આજથી પાંચ દિવસ ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ

Sun, August 25 2024

હવામાન ખાતાએ આજથી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

25 ઓગસ્ટના રોજ ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલલ્લી, મહીસાગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના.

26 ઓગસ્ટના રોજ ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલલ્લી, મહીસાગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ બનાસકાંઠા, ડાંગ, તાપી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના.

27 ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના.

28 ઓગસ્ટના કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના.

29 ઓગસ્ટના કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના.

Share Article

Other Articles

Previous

સપનાને નક્કર વાસ્તવિકતામાં બદલનાર નેવિલ સુબા

Next

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
10 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

જય જવાન: કાશ્મીરમાં એકસાથે પાંચ આતંકીનો સફાયો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Singham Again : બેક ટુ બેક ફ્લોપ પછી પણ રોહિત શેટ્ટીએ અર્જુન કપૂરને કેમ આપી સિંઘમ અગેનમાં તક ??
Entertainment
8 મહિના પહેલા
જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકનાં કારણે મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
ચંપાઈ સોરેન નવી પાર્ટી બનાવશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર