Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગરાજકોટ

રિટર્નમાં “સોનું” ચમકયું:રોકાણકારોને 20 વર્ષમાં 15 ગણું વળતર આપ્યું

Wed, February 5 2025


વર્ષ 2004માં 10 ગ્રામ સોનાનો ભાવ 5850 હતો અને આજે 2025માં 10 ગ્રામ સોનું 87,000માં મળે છે: એક દિવસ 700રૂ.ના વધારા સાથે 87 હજારની સપાટીને પાર:90,000 સુધી આ વર્ષે પહોંચશે પીળી ધાતુ



પાંચ ફેબ્રુઆરીએ  એક દિવસમાં સોનુ 10 ગ્રામે ₹700 મોંઘું થયું હતું. ગઈકાલે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં જબરો ઉછાળો આવ્યો હતો અને 10 ગ્રામ સોનાનો ભાવ 27500 એ પહોંચી સર્વોચ્ચ સપાટીએ આવી ગયું હતું. જ્યારે ચાંદીના ભાવમાં પણ ૧૭૦૦ રૂપિયા જેટલો વધારો થઈને એક કિલોનો ભાવ 95,421 થયો હતો.

4 ફેબ્રુઆરીને બંધ બજાર થયા પહેલા સોનાના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ ગઈકાલે માર્કેટ શરૂ થતા સાથે જ ભાવમાં સતત વધારા સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચી 87,000 ની સપાટી પાર કરી ગયું છે.બુલિયનના જાણકારોનાં મત અનુસાર આ વર્ષ દરમિયાન સોનુ હજુ પણ મોંઘુ થાય તેવી શક્યતાની નકારી શકાય નહીં તેમના પ્રતિભાવ અનુસાર આ વર્ષ દરમિયાન  ₹90,000 ની સપાટીને પાર કરે તેવી પ્રબળ શકયતા દર્શાવી હતી.

બેંકમાં 14 વર્ષે 4 ગણું અને ગોલ્ડમાં 15 ગણાથી વધુ વળતર છૂટ્યું

વર્ષ 2004માં સોનાનો ભાવ 10 ગ્રામનો 5850 હતો,જ્યારે આજે વર્ષ 2025ની શરૂઆતમાં દસ ગ્રામ સોનાનો ભાવ 87,700  છે, 20 વર્ષમાં સોનાના રોકાણમાં 15 ગણું વળતર રોકાણકારોને મળ્યું છે,જે બેંકના વ્યાજ દર કરતા પણ અનેક ગણું વધારે કહી શકાય, બેંકમાં સાત વર્ષે ડબલ વ્યાજ અને 14 વર્ષે ચાર ગણું વ્યાજ રોકાણ પર મળે છે જેને સરખામણીએ ગોલ્ડમાં 15 વર્ષમાં 2004 થી લઈને 2025 સુધીમાં 15 ગણું વ્યાજ વધુ મળ્યું છે.


સતત ભાવ વધતાં ઝવેરીઓએ સ્ટોકમાં બ્રેક લગાવી

ટેરીફની અટકળો વચ્ચે સોનાના ભાવની સપાટી વધી રહી છે. છેલ્લા એક જ સપ્તાહથી સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોય હાલની પરિસ્થિતિમાં બજારમાં રિટેલરમાં માંગ ઓછી થઈ ગઈ છે,તો હોલસેલમાં ઝવેરીઓએ સ્ટોક કરવાનું અટકાવી દીધું હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.જેનાં લીધે ઓર્ડરોની સાયકલ ખોરવાઈ ગઈ છે.

Share Article

Other Articles

Previous

પ્રિન્સ આગાખાનનું દુ:ખદ નિધન

Next

ખોટા દસ્તાવેજ કરશો તો દંડાશો ! બે અસામીઓને રૂ.1.44 કરોડનો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
21 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
22 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
22 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
23 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

સદાબહાર એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં 1.60 લાખથી વધુ દસ્તાવેજ નોંધાયા
રાજકોટ
5 મહિના પહેલા
શું આ વખતે પણ બંધક બનીને આવશે ભારતીયો ?? અમેરિકામાં ગેરકાયદે રહેતા 9 ગુજરાતીઓ સહિત વધુ 119 ભારતીયોને વતન આવશે
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
બંગાળમાં આ શું થઈ રહ્યું છે ? શું બની ફરી 4 ઘટનાઓ ? જુઓ
ટ્રેન્ડિંગ
9 મહિના પહેલા
કમલા હેરિસનું પલડું ભારે: ડેમોક્રેટિક પાર્ટીના અનેક ટોચના નેતાઓએ સમર્થન જાહેર કર્યું
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર