Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગનેશનલ

હે ભગવાન..નોટો રાખવાની જગ્યા નથી ! આવકવેરાને કોંગ્રેસ સાંસદ પાસેથી અત્યાર સુધી કેટલી મળી રોકડ ? જુઓ

Sat, December 9 2023

આંકડો 500 કરોડ સુધી પણ જઈ શકે છે, આવકવેરાની ટીમ ઝવેરાતની 3 બેગ ભરી ગઈ, દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી રોકડની જપ્તી

વોઇસ ઓફ ડે નવી દીલ્હી

ઝારખંડ કોંગ્રેસના સાંસદ સાહુને ત્યાં આવકવેરાની રેડ 4 દિવસથી ચાલી રહી છે અને સાહુના 10 જેટલા ઠેકાણા પર રેડ દરમિયાન રૂપિયા 290 કરોડ મળ્યા હતા અને ભારતની આ સૌથી મોટી રોકડ જપ્તી ગણાય છે. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે રોકડનો આંકડો 500 કરોડ સુધી જઈ શકે છે. હજુ નોટોની અનેક બેગની ગણતરી બાકી છે.

દરોડામાં કબજે થયેલી નોટો ગણવા માટે મશીન આવ્યા હતા પણ તે બગડી ગયા હતા. ચોથા દિવસે પણ 40 જેટલી બીજી મશીનો નોટ ગણી રહી હતી. આ ઉપરાંત આવકવેરાને સાહુ પાસેથી મળેલા ઘરેણાં પણ એટલી સંખયામાં હતા કે 3 બેગ ભરવી પડી હતી. નોટો ગણવા માટે બેન્કના કર્મીઓને બોલાવાયા હતા. કર્મીઓની સંખ્યા વધારી દેવાઈ છે.

દરમિયાનમાં એસબીઆઇના અધિકારી ભગત બોહરાએ મીડિયાને એવી માહિતી આપી હતી કે નોટોના 176 બેગ અમને મળ્યા છે અને 40 બેગની ગણતરી થઈ ગઈ છે. જપ્ત કરાયેલી નોટોને રાજ્ય સરકારની બેન્કો સુધી પહોંચાડવા માટે વધુ વાહનોની માંગણી કરવામાં આવી છે.

અધિકારીઓએ કહ્યું હતું કે 136 જેટલી નોટો ભરેલી બેગની ગણતરી હજુ પણ બાકી છે અને આંકડો 500 કરોડ સુધી જઈ શકે છે. મોટા ભાગે બેગોમાં રૂપિયા 500 ની જ વધુ નોટો છે. દેશમાં અત્યાર સુધીમા રેડ દરમિયાન જપ્ત કરાયેલી સૌથી મોટી રોકડ છે અને હજુ તેનો આંક વધી શકે છે.

Share Article

Other Articles

Previous

ક્યાંથી પકડાયા લોરેન્સ ગેંગેના 2 શાર્પશૂટર ? જુઓ

Next

સાહુ પાસેથી કરોડો મળ્યા ત્યારે ભાજપે પૂછ્યું, આ મહોબ્બતની કઈ દુકાન છે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
7 મિનિટutes પહેલા
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
1 કલાક પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
2 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

રાજસ્થાનમાં બે ગુજરાતીના અકસ્માતમાં મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ચંદ્રયાન, સૂર્યયાન બાદ ગગનયાન, અવકાશમાં એક પછી એક ભારતના ડંકા
નેશનલ
2 વર્ષ પહેલા
ચંદ્રયાન – 3ના લેન્ડિંગની ઐતિહાસિક ક્ષણ ને જુઓ લાઈવ
નેશનલ
2 વર્ષ પહેલા
હેલમેટ વગર ભારતનો સરફરાઝ બચી ગયો, પાક.નો અંટાઈ ગયો !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર