Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

સીમકાર્ડ ખરીદીના નવા નિયમ ક્યારથી ? જુઓ

Mon, December 18 2023
  • શું ફેરફાર છે નિયમમાં ?
  • તકલીફ નહીં પડે કોઈને

નવા વર્ષ એટલે કે ૨૦૨૪ની પહેલી તારીખથી સિમ કાર્ડના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવાનો છે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશ બહાર પાડી આદેશ પણ જારી કરી દીધો હતો. સરકારના આદેશ મુજબ હવે સિમકાર્ડ ખરીદનારા અને વેચનારા બંનેએ નવા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે નવું કાર્ડ લેવામાં કોઈ પરેશાની નહીં થાય.

નવા નિયમોનું ઉલ્લંઘન કરનારે મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે. અગાઉ નવું સિમકાર્ડ ખરીદવા આધારકાર્ડની વિગતો, નામ-ઠેકાણું વગેરે જેવી બાબતો પેપર ફોર્મ પર લખવામાં આવતી હતી, જોકે હવે આ પદ્ધતિને 1 જાન્યુઆરી-2024થી બંધ કરી દેવામાં આવશે. સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાના કારણે હવે યુઝર્સો પેપર ફોર્મ પદ્ધતિ વગર નવું સિમકાર્ડ મેળવી શકશે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે તાજેતરમાં જ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં 1 જાન્યુઆરી-2024થી પેપર ફોર્મ પદ્ધતિથી થતી કેવાયસી કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં વધતા જતી સાઈબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખી સરકારે સિમ કાર્ડ ખરીદવા માટેની જૂની પદ્ધતિને બંધ કરી નવી પદ્ધતિ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.


સિમ કાર્ડ ખરીદવાના નવા નિયમોના કારણે નકલી સિમ કાર્ડ પર પણ સકંજો કસાશે. ઉપરાંત સરકાર સિમ સેલ પોઈન્ટની માહિતી પણ સરળતાથી મેળવી શકશે. જો ભવિષ્યમાં કોઈ ક્રાઈમ થશે તો પોઈન્ટ ઓફ સેલ દ્વારા જે-તે સીમકાર્ડ ધારકની પૂછપરછ પણ થઈ શકે છે. નવું સિમકાર્ડ ધારકની તમામ વિગતો સરકાર પોતાની પાસે રાખશે.

Share Article

Other Articles

Previous

અરવિંદ કેજરીવાલને ઇડીએ ફરી મોકલ્યું સમન્સ,ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા, આબકારી નીતિમાં ભ્રષ્ટાચારના મામલે કાર્યવાહી

Next

જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો મોટો ભૂકંપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

Tvfના નવા શો “અરેન્જ્ડ કપલ”નું ટ્રેલર રિલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
નેશનલ
1 વર્ષ પહેલા
RMCની ફૂડ શાખાને રેંકડીઓમાં જ રસ ? હોટેલોમાં જતાં ડર લાગે છે ?
રાજકોટ
2 વર્ષ પહેલા
મુંબઈના અટલ સેતુ પરથી કુદી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ… કેબ ડ્રાઈવરે કર્યું કંઇક આવું !!
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર