Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝ

ઝુકરબર્ગ-અંબાણીની જુગલબંધીથી ભારતમાં બનશે મેટાનું પહેલું સુપર ડેટા સેન્ટર!

Wed, June 10 2026

ગુજરાતનું જામનગર હવે માત્ર રિફાઈનરી માટે નહીં, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ માટે પણ જાણાશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતમાં પહેલું AI ડેટા સેન્ટર જામનગરમાં ખોલવાની મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે હાથ મિલાવીને મેટા તેના ‘પર્સનલ સુપરઇન્ટેલિજન્સ’ વિઝનને ભારતની ધરતી પરથી આગળ ધપાવશે.

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ ભારત માટે મોટી જાહેરાત કરી છે. કંપની ભારતમાં પોતાનું પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર સ્થાપશે અને તેના માટે જામનગરની પસંદગી થઈ છે. આ પ્રોજેક્ટ માટે મેટાએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરી છે.

કોણ શું કરશે? 

અહેવાલો મુજબ જામનગરમાં ડેટા સેન્ટરના નિર્માણની આખી જવાબદારી રિલાયન્સની રહેશે. રિલાયન્સ આ પ્રોજેક્ટમાં એન્ડ-ટુ-એન્ડ સેવા આપશે. જેમાં ડેટા સેન્ટરની ડિઝાઇન, ડેવલપમેન્ટ, ગ્રીન અને રિન્યુએબલ એનર્જીનો સપ્લાય અને હાઈ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી સામેલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા બાદ મેટા પોતાની ટેક્નોલોજી ઇન્સ્ટોલ કરીને કામગીરી શરૂ કરશે. આ સેન્ટર મેટાની ગ્લોબલ AI સિસ્ટમ્સને મજબૂત કરશે જે ફેસબુક, ઈન્સ્ટા અને વોટ્સએપને પાવર આપે છે.

આ પણ વાંચો: હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી

ક્યારે શરૂ થશે અને કેટલી ક્ષમતા? 

આ મેગા પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા છે. શરૂઆતમાં આ AI ડેટા સેન્ટરની ક્ષમતા 168 મેગાવોટ રાખવામાં આવી છે.

ભારતને શું ફાયદો? 

આ ડેટા સેન્ટરથી ભારતના રાષ્ટ્રીય AI મિશનને મોટો વેગ મળશે. ભારતીય યુઝર્સ માટે ડેટા પ્રોસેસિંગની સ્પીડ વધશે, જેનાથી ફેસબુક, ઈન્સ્ટા અને વોટ્સએપનો અનુભવ વધુ સ્મૂધ બનશે. ટેક ક્ષેત્રે મોટી સપોર્ટ સિસ્ટમ ઊભી થશે અને હજારો નોકરીઓનું સર્જન થવાની શક્યતા છે.

રિલાયન્સ માટે મોટી છલાંગ 

આ ડીલ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં હાઇપરસ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં સિંગલ-વિન્ડો સોલ્યુશન પ્રોવાઈડર બની જશે. એટલે કે ગ્રાહકોને ડેટા સેન્ટરની બધી જ મુખ્ય સેવાઓ એક જ કંપની પાસેથી મળી જશે. ઝુકરબર્ગનું ‘સુપરઇન્ટેલિજન્સ’ અને અંબાણીનું ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ – આ જુગલબંધી જામનગરને ભારતનું નવું AI હબ બનાવશે.

Tags:

AIambaniBuildingTheFutureCloudComputingDataCenterDataInfrastructureDigitalIndiaFutureOfTechIndianTechIndiaTechnologyMetaMetaIndiaSmartCitiesSuperDataCenterTechGiantsTechInnovationTechnologyNewsZuckerbergZuckerbergAmbani

Share Article

Other Articles

Next

હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ઝુકરબર્ગ-અંબાણીની જુગલબંધીથી ભારતમાં બનશે મેટાનું પહેલું સુપર ડેટા સેન્ટર!
1 કલાક પહેલા
હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી
1 કલાક પહેલા
પ્લેનની જેમ ટ્રેનમાં વધારે લગેજ પર હવે લાગશે લગામ
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”
3 કલાક પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

Amarnath Yatra 2025 : અમરનાથની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર : આ તારીખથી શરૂ થશે પ્રી-રજીસ્ટ્રેશન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગઢડાના એસપી સ્વામીથી અમદાવાદ એસજી હાઇવે પર સર્જાયો અકસ્માત
Breaking
2 વર્ષ પહેલા
પાક -અફઘાનિસ્તાન સીમા પર 6.2 નો ભૂકંપ
Breaking
2 વર્ષ પહેલા
કોચિંગ ક્લાસના સંચાલકોને કઈ બાબતનું પેટમાં દુઃખે છે ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર