Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

કાળા બજાર કરવાનો પીળો પરવાનો ! પુરવઠાનું ચેકીંગ જ બંધ

Sun, July 21 2024

  • એક વર્ષમાં માત્ર 20 ટકા સસ્તા અનાજની દુકાનો ચેક થઈ હોવાનો જિલ્લા પુરવઠા અધિકારીના પત્રમાં જ એકરાર

રાજકોટ : રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની ઢીલી નીતિને કારણે પુરવઠા ઈન્સ્પેકટરો અને ઝોનલ અધિકારીઓ સરકારના નક્કી કરેલા નિયમ મુજબ સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ કરવા જવાને બદલે આરામ કરી વહીવટ કરતા હોવાથી સસ્તા અનાજના કાળાબજારિયા વેપારીઓને ચાંદી-ચાંદી થઇ પડી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, પુરવઠા તંત્રની આળસુ નીતિના પાપે ગાંધીનગરની ટીમો ગેરરીતિ પકડીને પરત જતી રહેતી હોવા છતાં પુરવઠા અધિકારી દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ સુધા કરવામાં ન આવતી હોવાની હકીકત વચ્ચે પુરવઠા તંત્રએ તમામ ઝોનલ અને પુરવઠા ઇન્સ્પેકટરોને વર્ષ દરમિયાન માત્ર 20 ટકા જ દુકાનો ચેક કરી હોવાનું જણાવી તપાસણી કરવા આદેશ કર્યો છે.

રાજ્ય સરકારના નિયમો મુજબ જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, ઝોનલ અધિકારી અને પુરવઠા ઇન્સ્પેકટરોને દર મહિને પેટ્રોલપંપ, ગેસ એજન્સીઓ, પુરવઠા નિગમના ગોડાઉન તેમજ સસ્તા અનાજની દુકાનોની ચકાસણી કરવાની હોય છે જેમાં પુરવઠા ઈન્સ્પેકટરો તેમજ ઝોનલ અધિકારીઓએ દર મહિને ફરજીયાત 18 દુકાનોની તપાસ કરી રિપોર્ટ કરવાનો હોય છે પરંતુ રાજકોટના મોટાભાગના ઝોનલ, મામલતદાર અને પુરવઠા નિરીક્ષકો દ્વારા આવી કામગીરી કરવામાં આવતી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે, ફિલ્ડ વર્કના નામે પુરવઠા ઈન્સ્પેકટરો પુરવઠા બ્રાન્ચમાં દેખાતા જ નથી સાથે જ દુકાનોની તપાસમાં પણ જતા નથી તો આ મહાશયો ક્યાં ગાયબ થાય છે તે પણ તપાસ માંગી લેતી બાબત છે.

બીજી તરફ રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલપંપ, ગેસ એજન્સીઓ, પુરવઠા નિગમના ગોડાઉન તેમજ સસ્તા અનાજની દુકાનોની ચકાસણી  મામલે તમામ મામલતદાર, ઝોનલ અને પુરવઠા નિરીક્ષકોને પત્ર પાઠવી જિલ્લામાં આવેલ કુલ 710 સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબ 2920 દુકાનની તપાસણી વર્ષ 2023-24માં કરવાની થતી હોવા છતાં માત્ર 20 ટકા જેટલી જ કામગીરી કરી ફક્ત 592 દુકાનોમાં જ તપાસ કરવામાં આવતા આ ગંભીર બાબતે તમામને નિયમ મુજબ તપાસ કરવા આદેશ આપ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં ક્યાં તાલુકામા કેટલી દુકાન

  • ગોંડલ – 86
  • ઉપલેટા – 55
  • લોધીકા -24
  • વિછિયા – 39
  • જેતપુર – 75
  • ઝોન-1  – 47
  • ઝોન-2  –  44
  • ઝોન-3  – 43
  • ઝોન-4  – 51
  • ધોરાજી – 51
  • પડધરી – 31
  • રાજકોટ – 49
  • જસદણ –  58
  • કોટડા સાંગાણી – 28
  • જામકંડોરણા – 29

કુલ  -710

Tags:

Grain StoresGrain Supply Officergujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લાના 33 મહેસુલી કલાર્કની બદલી

Next

રાજકોટ સ્પીપા સહિત રાજ્યના 7 સેક્શન અધિકારીની બદલી, 2ને પ્રમોશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
52 મિનિટutes પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
1 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
2 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

રાહુલ પર શિક્ષણશાસ્ત્રીઓ શા માટે ગુસ્સે થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રથયાત્રામાં TRP ગેઈમ ઝોનનો ટેબ્લો
રાજકોટ
12 મહિના પહેલા
ભારતના દુશ્મન આતંકી ગુરુ મસૂદ અઝહરને આવ્યો હાર્ટ એટેક, અફઘાનિસ્તાનથી સારવાર માટે પાકિસ્તાન લઈ જવાયો
Breaking
6 મહિના પહેલા
બૉલીવુડના કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો કોણ છે શાહરુખ ખાનને ધમકી આપવા વાળો શખ્સ
Entertainment
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર