Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં બુલડોઝર આવે એટલે રસ્તા પર ઉતરી જજોઃ બિલ્ડરને વેચવા માટે જ આ જમીન ખુલ્લી કરાવાઇ રહી હોવાના મેવાણીના શાબ્દિક પ્રહારો

Sat, December 27 2025

રાજકોટમાં અત્યંત સંવેદનશીલ બની ગયેલો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો હોય તે પ્રકારે કોંગ્રેસે તેમાં ઝંપલાવ્યું છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજકોટ આવીને ડિમોલિશન ન કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યા બાદ હુડકો પોલીસ ચોકી નજીક આયોજિત જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે જંગલેશ્વરમાં ડિમોલિશન કરવા માટે બુલડોઝર આવે એટલે હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવશે તો જ બુલડોઝર પાછા ફરશે.

 કોંગ્રેસ આવી એટલે ડિમોલિશન નહીં થાય એવું નથી. લોકો પોતાના બાવડાની તાકાત બતાવશે તો જ આ બુલડોઝરને બ્રેક લાગી શકશે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યુંકે વોર્ડ નં.16 કે જેમાં જંગલેશ્વર સહિતના વિસ્તારો સામેલ છે ત્યાંના 6000 પરિવાર પૈકી 1300થી 1400 પરિવારને ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમ પ્રારંભીક તબક્કે તે જમીન પર દબાણ દેખાડવામાં આવ્યું હતું. અહીં 40થી 50 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી તંત્ર શું કરી રહ્યું હતું ? સરકાર દ્વારા આ જમીન પર શું કરવામાં  આવનાર છે તેની સ્પષ્ટતા કર્યા વગર જ નોટિસ આપી દેવામાં આવી છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

સરકાર પીપીપી યોજના જેવા રૂપકડા નામ સાથે લોકોના કાયદેસર મકાનો પાડી બિલ્ડરોને ફાળવી દઈને ભ્રષ્ટાચાર આચરી રહી છે. આ જમીન ઉપર 35000 હજાર લોકો વસી રહ્યા છે. રિવર ફ્રન્ટ જેવા નામથી અન્ય લોકોને વિકાસની વાત સમજાવી ભાજપ સરકાર તંત્રનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા ઈચ્છે છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને એમ પણ જણાવાયું કે તમારી ફરજ લોકહિત માટે કામ કરવાની છે.સરકાર તમારી બદલી સિવાય બીજુ કાંઈ કરી શકે તેમ નથી.

આ પણ વાંચો :ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરો : મદ્રાસ હાઇકોર્ટે ઓસ્ટ્રેલિયાને અનુસરવા કેન્દ્ર સરકારને કર્યું સૂચન

કોંગ્રેસ આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બાદ સોરઠિયા વાડી સર્કલ સુધી નોટિસના વિરોધમાં રેલી પણ નીકળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

164 બાળકને હાર્ટ, 43ને કિડની, 6ને લીવર, 31ને કેન્સરનું ‘દર્દ’: રાજકોટની આંગણવાડીમાં સ્વાસ્થ્યની ચકાસણી કરાતાં મળ્યુ ચોંકાવનારું પરિણામ

Next

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરો : મદ્રાસ હાઇકોર્ટે ઓસ્ટ્રેલિયાને અનુસરવા કેન્દ્ર સરકારને કર્યું સૂચન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
17 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
17 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
17 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
18 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કર્ણાટકમાં રાજકીય વિવાદ વકર્યો : રાહુલ ગાંધી ખ્રિસ્તી છે કે મુસ્લિમ? ભાજપના ધારાસભ્યએ તપાસ માંગી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકી ટેરિફના અમલથી દેશની કેટલી કંપનીઓ સામે સંકટ ? વાંચો
ગુજરાત
1 વર્ષ પહેલા
આજે શીતળા સાતમથી શ્રાવણનાં તહેવારોનો પ્રારંભ : મહિલાઓએ શીતળા માતાજીના મંદિરે શ્રીફળ-ચૂંદડી ચડાવી કરી પૂજા
ગુજરાત
9 મહિના પહેલા
અમૂલ હવે અમેરિકામાં દૂધ વેંચશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર