વોકલ ફોર લોકલવાળી દિવાળી : VODના આહવાનને ઝીલતાં રાજકોટનાં સેલેબ્સ
આ દિવાળી ‘વોકલ કોર લોકલ’ સાથે… ‘વોઇસ ઓફ ડે’ની આ મુકામને રાજકોટનાં સેલીબ્રીટીએ ઝીલી છે. દિવાળીનાં તહેવાર દરમિયાન સ્થાનીક વેપારીઓ અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી તેમની સાથે દિવાળી ઉજવવાનું આ શુભ કાર્ય ‘વોઈસ ઓડ ડે’ એ શરૂ કર્યું છે. ‘વોઈસ ઓફ ડે’નાં આ આહવાનને પ્રાસસભ્ય ડો. દર્શિતા શાહ, સરગમ ક્લબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા કોર્પોસ્ટર ડો. દર્શના પંડયા અને ભાજપ મહીલા અગણી કાશ્મીરાબેન નથવાણીએ ઝીલ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા ‘લોકલ કોર વોકલ’ની અપીલ કરી છે. ખાસ કરીને દિવાળીમાં આ સૂત્ર નાના વેપારીઓના અને તેમનાં પરિવારજનો માટે સ્મિતનું કારણ બનશે. સ્થાનીક વેપારીઓને પ્રોત્સાહન સાથે અર્થવ્યવસ્થામાં નવી ઉર્જા આવશે. ત્યારે ‘વોઈસ ઓફ ડે’ની અપીલને માન આપતાં ડો. દર્શીતા શાહ લક્ષ્મીજીના સ્ટીકર, રંગોળી, દીવા ખરીદતાં, ઠો. દર્શના પંઠયા રંગોળી માટે છાપણી, કલર, કાશ્મીnબેm માં લક્ષ્મીજીની મૂર્તિ, ગુણુભાઈ કાપડની ખરીદી કરતાં નજરે પડે છે