Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

VIDEO : વરસાદે રાજકોટ મનપાની પોલ ખોલી ; એકટીવા લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં પડી ગયા

Thu, August 1 2024

 
રાજકોટ જિલ્લમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાઓને નુકશાન થયું છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાડાના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. રાજકોટમાં ચોમાસું શરુ થયા બાદ મેઘરાજા અનેક જગ્યાએ વરસ્યા પણ વરસાદના કારણે અનેક જગ્યાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પાણી નિકાલ માટે ખોલેલી ગટરમાં વૃદ્ધ ખાબક્યા હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારની છે જ્યાં વરસાદ વરસ્યા બાદ તંત્રની પોલ ખુલી ગઈ છે. ગ્રીનલેન્ડ ચોકડીએ  વરસાદી પાણીના નિકાલ માટે ગટરની કુંડી ખુલી રાખતા એકટીવા લઈને ત્યાંથી નીકળેલા વૃદ્ધ ફસાયા હતા. ત્યારે સ્થાનિકોએ વૃદ્ધને ગટરની કુંડીમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ ઘટના બાબતે વિજયભાઇ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, વરસાદ પડે એટલે આવી બે ઘટનાઓ રોજ બને છે. આ હાઇવે અને કોર્પોરેશનની મીલીભગત છે. આ સંદર્ભે અનેક રજૂઆતો તંત્રને કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી કે જવાબ આપવામાં આવતો નથી. આ વિસ્તારમાં 2007માં રોડ બન્યો હતો. ત્યાં સર્વિસ રોડમાં સ્ટ્રીટ લાઇટ માટે રજૂઆત કરી છે પરંતુ તેનો પણ ઉકેલ આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. ૧૦૦ કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.નગરો શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.

Tags:

gujaratgujarat newsrajkotrajkot corporation

Share Article

Other Articles

Previous

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, CM સુખુએ બોલાવી ઈમરજન્સી બેઠક

Next

હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાના મામલાને પીએમ મોદી પોતે મોનિટર કરી રહ્યા છે.

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
2 દિવસ પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
2 દિવસ પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
ગુજરાત
10 મહિના પહેલા
બચ કે રહેના રે બાબા: GST કરદાતાઓના ડેટા સરકારી એજન્સીઓ સાથે શેર થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું
ગુજરાત
10 મહિના પહેલા
રમશે ગુજરાત : કાલથી ખેલ મહાકુંભનો પ્રારંભ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર