Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે : CM ભૂપેન્દ્ર પટેલ

Sun, August 13 2023

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2 કરોડ રુપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાંથી આ રકમ ધારાસભ્યોને ફાળવી આપવામાં આવનાર છે. મુખ્ય પ્રધાને આ મહત્વના નિર્ણયને જાહેર કર્યો છે અને જેને લઈ હવે શહેરી વિસ્તારના રસ્તાઓનુ સમારકામ ઝડપથી હાથ ધરાશે.

વર્ષ 2023-24 માટે મુખ્યપ્રધાને અલગથી ગ્રાન્ટ ધારાસભ્યોને ફાળવી આપવા માટેનો નિર્ણય કર્યો છે. આમ શહેરી વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તાઓથી પરેશાન લોકોને હવે માર્ગની મરામત થતા રાહત સર્જાશે. રાજ્યમાં અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી જવાને લઈ મુખ્યપ્રધાને ઝડપથી રસ્તાઓનુ સમારકામ થાય અને વિસ્તારના જનપ્રતિનિધીની સીધી દેખરેખ હેઠળ થાયએ હેતૂથી ધારાસભ્યોને જ આ ગ્રાન્ટ ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

પાકના બલુચિસ્તાનમાં આતંકી હુમલામાં ચીનના 4 નાગરિકો અને 9 પાક. સૈનિકોના મોત

Next

ભારત અને ચીન વચ્ચે આવતીકાલે સેનાના કમાન્ડર લેવલની મંત્રણા 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હૃદય કંપાવી દે તેવી ઘટના..!! અમરેલીના સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા બાદ શણગારીને ફ્રિજમાં મૂકી દીધી, પછી પોતે ફાંસો ખાધો..!!
5 કલાક પહેલા
જિંદગીનો ભરોસો નહીં, મોતનો 100 ટકા ભરોસો… આ શબ્દો કહ્યાના થોડા જ કલાકમાં અકસ્માત થતાં ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું મોત!
6 કલાક પહેલા
બેટથી બોલરોને ડરાવનાર સેહવાગ હવે યમરાજ બનીને સામે આવ્યો, જાણો આ નવા લુક પાછળનું રહસ્ય ??
7 કલાક પહેલા
ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત
10 કલાક પહેલા
Categories

નેશનલ

3618 Posts

Related Posts

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના ઘર સામે કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે અથડામણ, રામજીલાલે રાણા સાંગાને ગદ્દાર કહ્યા હતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ સહીત રાજ્યના તમામ જિલ્લામાં આવતીકાલે સાયરન વાગશે : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજન
ગુજરાત
1 વર્ષ પહેલા
ચકચારી એપસ્ટેઇન ફાઇલના નવા 68 ફોટા જાહેર,મહિલા સાથે બિલ ગેટ્સની તસ્વીર
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ સાથે NSUI રેલી
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર