Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

સુરતમાં યુવતી સાથે ગ્રીષ્માવાળી કરવાની ધમકી….!! લગ્ન કરવા દબાણ..

Mon, May 20 2024

સુરતનો સૌથી ચકચારી કિસ્સો એટલે ગ્રીષ્મા હત્યાકાંડ જેમાં ફેનીલે ક્રુરતા પૂર્વક ગ્રીષ્માની હત્યા કરીને મોતને ઘાટ ઉતારી હતી. આજે પણ તે ઘટના યાદ કરતા લોકોના આંખના પલકારે આવી જાય છે ત્યારે એવી જ ઘટના સુરતમાં સામે આવી છે જેમાં યુવકે યુવતીને ગ્રીષ્માની જેમ મારી નાખવાની ધમકી આપતા પોલીસે તેના વિરુદ્ધ એક્શન લઈને તેની ધરપકડ કરી હતી.

આજકાલ ઈન્સ્ટાગ્રામ પર થતી મિત્રતા પણ જીવલેણ સાબિત થતી હોય છે તેમ આવી જ એક ઘટના સુરતના કતારગામની છે જ્યાં રત્નકલાકારની 22 વર્ષની પુત્રીને ઈન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી. રત્નકલાકાર જતીન કિશોર ગજેરા (ઉં.વ.22) સાથે મિત્રતા થયા બાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વ્હોટ્સએપ ઉપર વાત કરતાં હતાં. ત્યારબાદ યુવતી પાસેથી યુવકે ફોટા મંગાવ્યા હતા જે પછી યુવતીને લગ્નના ફોર્મ પર સહી કરવાની ફરજ પાડી હતી.

યુવતીને સુરતના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા જણાવ્યું હતું. જેથી યુવતીએ ઈન્કાર કરતા ફોટા વાઇરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો ‘હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી. ત્યારે યુવતીએ યુવકની ધમકીથી ડરીને ફોર્મ પર સહી કરી હતી. જે બાદ બન્નેએ પડેલા ફોટા જતિને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામમાં નંબરની આપ-લેથી લઈને લગ્નના ફોર્મ પર જબરજસ્તી સહી કરવાની ફરજ પાડનાર યુવક જાતિન આખરે પોલીસના સકંજામાં આવ્યો હતો. કોર્ટમેરેજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

Tags:

'I Am Fenyl's Brother'crimeGRISHMAgujaratgujarat newssurat news

Share Article

Other Articles

Previous

અમદાવાદ એરપોર્ટ ઉપરથી ૪ શ્રીલંકન નાગરિક ઝડપાયા : ISIS સાથે આતંકી કનેક્શન હોવાની શંકાથી પૂછપરછ

Next

અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી, દિલ્હીના મેટ્રો સ્ટેશનોમાં ધમકી લખવામાં આવી, આપના નેતાઓનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
8 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
9 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
9 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
9 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રોહિત શર્મા બાદ હવે કોહલીએ હાર્દિકનો હુરિયો’ બંધ કરાવ્યો
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
સુરતમાં કોંગ્રેસનું નામુ નાખી દેનાર નિલેશ કુંભાણી છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અંતે રાજકોટ પોલીસના મનમાં રામ વસ્યા ! વાહનો પરસેફ ગાર્ડ’ લગાવ્યા
રાજકોટ
5 મહિના પહેલા
નાગપુર પાસે સોલાર કંપનીના પ્લાન્ટમાં એકાએક ભયંકર ધડાકો થતા 9 લોકોના મોત
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર