Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

 યુટ્યુબ પરથી માહિતી મેળવીને પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, જાણો કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ !

Tue, June 25 2024


ગુજરાતમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે. હાલ તો આરોપીઓ કોઈ ઘટનાને અંજામ આપવા માટે યુટ્યુબનો સહારો લઇ રહ્યા છે તો ત્યારે વધુ એક ઘટના દાહોદમાં સામે આવી છે જેમાં કંકાસથી કંટાળીને પતિએ ગર્ભવતી પત્નીને ઉંઘની 20 ગોળી પીવડાવી હત્યા કરી હતી અને મહત્વની વાત તો એ છે કે કઈ દવા કેટલી અસર કરે કેટલા સમય માં મોત થાય એ તમામ માહિતી યુ ટ્યુબ ઉપર થી જોઈ ઘટના ને અંજામ આપ્યો હતો ત્યારે આ મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના દાહોદ ના નાનાડબગર વાસની છે જ્યાં થોડા દિવસ પહેલા મેહુલ પરમારની પત્ની નું 20 જૂન ના રોજ મોત થતાં નજીક માં જ મોટાડબગરવાડમાં રહેતા ડીમ્પલના માતા પિતા સહિત પરિવારજનોએ સાસરીયા પક્ષે હત્યા કરી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે મૃતકની સાસરી માં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને મૃતદેહ ને જોતાં મૃતક ના શરીરે નાનામોટા ઇજા ના નિશાન પણ જોવાતા પોલીસ ને પણ શંકા થઈ હતી પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી  મૃતદેહ ને પોર્સ્ટ મોર્ટ્મ માટે મોકલ્યો હતો જેનો રિપોર્ટ આજે આવતા ચોકાવનારો ખુલાસો થયો હતો.

મૃતક ડીમ્પલને દોઢ માસનો ગર્ભ હતો અને તેનું મોત ઝે ના કારણે મોત થયું હોવાનો ખુલાસો થયો હતો જેને પગલે પોલીસે મૃતક ના પતિ મેહુલ પરમાર ની અટકાયત કરી પૂછપરછ કરતાં તેને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બંને પતિ પત્ની વચ્ચે અવાર નવાર થતી તકરારને લઈ મેહુલે યુ ટ્યુબ ઉપર કઈ દવાની કેટલી અસર હોય છે કઈ દવા થી કેટલા સમયમાં મોત થાય તે અંગે સર્ચ કર્યું હતું.  ત્યારબાદ ઊંઘની 20 ગોળી લાવી તેનો પાઉડર બનાવી દૂધમાં ભેળવી દીધો હતો અને તે ડીમ્પલ ને જબરજસ્તી પીવાડી મોઢું દબાવી દીધું હતું. બાદમાં ડીમ્પલ નું મોત નીપજયું હતું પોલીસે મેહુલ વિરુધ્ધ હત્યા નો ગુનો દાખલ કરી કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા

Tags:

dahoddahod policegujaratgujarat newsMURDERmurder case

Share Article

Other Articles

Previous

આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’… એક્ટ્રેસે શેર કર્યું નવું પોસ્ટર

Next

યે તો સચ મેં આ ગઈ…..સ્ત્રી-2 ફિલ્મનું ધમાકેદાર ટીઝર મેકર્સે કર્યું રીલીઝ, જાણો ક્યારે થશે રીલીઝ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ રૂરલ ટ્રાફિક બ્રાન્ચ આપોઆપ શુધ્ધ બની ગઇ કે નવા સાહેબનો પરચો? ‘પાણીદાર’ ક્રાઇમ બ્રાન્ચ પાણી વિનાની!વાંચો કાનાફૂસી
11 મિનિટutes પહેલા
રાજકોટમાં ત્રણ જ દિ’માં 148 અકસ્માત, 38 મારામારી! દિવાળીથી ભાઈબીજ સુધી ગુજરાતમાં 108ના સાયરન ગુંજ્યે જ રાખ્યા
33 મિનિટutes પહેલા
અમરેલી-ભાવનગર જિલ્લાને મેઘરાજાએ શિયાળામાં ધમરોળ્યાઃ રાજુલામાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ, મહુવામાં 8 ઈંચ વરસાદ, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
47 મિનિટutes પહેલા
ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો સાથે છેડછાડના બનાવ અંગે ભાજપના મંત્રી વિજય વર્ગીયએ કહ્યું, મહિલા ક્રિકેટરોની પણ ભૂલ છે ! કોઈને કહ્યા વગર નીકળી પડી હતી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

પત્ની ખાનગીમાં પોર્ન જોતી હોય તો તે પતિ પ્રત્યે ક્રૂરતા નથી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
ફિલ્મ 12th failના ડાયરેક્ટર પુત્રની રણજી ટ્રોફીમાં ધમાલ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ટ્રમ્પના ટ્રેડ વોરે સમગ્ર વિશ્વને હચમચાવ્યું : યુરોપિયન યુનિયનના દેશો અને યુકેઉપર પણ લટકતી ટેરિફની તલવાર
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
ઑલરાઉન્ડર વેંકટેશ અય્યર 23.75 કરોડમાં ખરીદતું કોલકત્તા નાઈટ રાઈડર્સ: વેંકટેશ પણ અત્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવા માટે રાજકોટમાં જ છે
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર