Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સરકારે કહ્યું, ગુમ થયેલા બાળકોને ગમે ત્યાંથી પાછા લાવીએ છીએ, 29 વર્ષથી ગુમ રાજકોટના મોહિલ, અમદાવાદની વિશ્વા-જલધિનું શું? વાંચો શું છે મામલો

Tue, March 10 2026

રાજ્યમાં ગુમ બાળકો અંગે વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં સરકારે એવા બણગા ફૂંક્યા હતા કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરકાર ગુમ બાળકોને ગમે ત્યાંથી પાછા લાવે છે. પરંતુ 29 વર્ષથી ગુમ રાજકોટના મોહિલને કે 14 અને 12 વર્ષથી ગુમ અમદાવાદની વિશ્વા અને જલધિનું શું? તેવો ભાજપ કે કોંગ્રેસના એકપણ ધારાસભ્યને પ્રશ્ન સૂઝ્યો નહોતો.

કોંગી ધારાસભ્ય ચુડાસમાના પ્રશ્નના જવાબમાં મંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાએ પોલીસ કામગીરીની આખી પ્રશંસાવલી રજૂ કરી દઈને જણાવ્યું હતું કે સરકાર વણો પહેલા ગુમ થઈ ગયેલા લા બાળકોને પણ શોધી લાવે છે. આ તકે રાજકોટના ચારેય ધારાસભ્યો દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ઉદય કાનગડ અને ભાનુ બાબરિયા ગૃહમાં બેઠા હોવા છતાં પ્રશ્ન નહોતા પૂછી શક્યા કે 1997માં રાજકોટમાંથી મોહિલ મોરઘરા નામના નાન બાળકનું દિનદહાડે અપહરણ થયું હતું. તે કેસ-હજુ પણ વણઉકલ્યો છે. સીબીઆઈએ પણ તપાસ કરીને હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારે એ મોહિલ ક્યાં છે? કઈ સ્થિતિમાં છે? અને તેને કોણ ઉપાડી ગયું? તેની તપાસ તો કરાવો પણ આ ચારેય ધારાસભ્યોએ મૌન સેવી-સરકારની વાહવાહી સાંભળી લીધી હતી.

આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગરનો પટ’સાફ’: રેલવેની જગ્યામાં વર્ષોથી ખડકાયેલા 354 ઝુપડા ઉપર 25થી વધુ બૂલડોઝર ફરી વળ્યા

આવી જ રીતે અમદાવાદમાં 2012માં વિશ્વા પટેલ નામની બાળકી અને 2014માં જલધિનું ત્રિવેદી નામની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. જેનો પત્તો આજદિન સુધી નથ લાગ્યો. ત્યારે અમદાવાદના ભાજપના અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ આજે ગૃહમ આ મુદ્દે હરફ સુધ્ધાં ઉચાર્યો નહોતી. ધાર તો પેટા પ્રશ્ન પૂછી શક્યા હોત કે અમદાવાદન વિશ્વા અને જલધિને ક્યારે શોધી લાવશો પરંતુ આ તમામ ધારાસભ્યો આજે નૈતિકજવાબદારીનું દાયિત્વ ચૂકી ગયા હતા.

Share Article

Other Articles

Previous

બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત: રાજકોટ સહિત રાજ્યની અનેક પાસપોર્ટ ઓફિસ, યુનિવર્સિટી, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

Next

રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગરનો પટ’સાફ’: રેલવેની જગ્યામાં વર્ષોથી ખડકાયેલા 354 ઝુપડા ઉપર 25થી વધુ બૂલડોઝર ફરી વળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ
1 મિનિટute પહેલા
મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત
21 મિનિટutes પહેલા
ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર
29 મિનિટutes પહેલા
રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે
46 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2969 Posts

Related Posts

કોણ જોડાયું શિવ સેના શિંદેમાં ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટમાં બાલાજી હોલ પાછળ બાઈક ને ફોરવીલ દ્વારા ટક્કર મારતા..રસ્તા પર દૂધ ઢોળાયું સીસીટીવી માં કેદ…જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટમાં પાણી કાપ નહીં આવે…બે મહિના ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ : પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા
ગુજરાત
11 મહિના પહેલા
48 કલાકની લડાઈ કરવા ઇચ્છતું હતું પાકિસ્તાન, ભારતે 8 કલાકમાં ઘૂંટણિયે પાડી દીધું : CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર