Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

‘મહારાજ’ ફિલ્મ ટૂંક સમયમાં જ Netflix પર થશે રીલીઝ : ગુજરાત હાઇકોર્ટે આપી લીલીઝંડી

Fri, June 21 2024

 

નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ‘મહારાજ’ રિલીઝ થયા પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઇ છે. બોલિવૂડ એક્ટર આમિરખાનના પુત્ર જુનેદખાન મહારાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા હતા. જ્યારે ફિલ્મને લઈ વિવાદ વધ્યો હતો. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના એક જૂથે હાઈકોર્ટમાં જઈને ફિલ્મની રિલીઝને રોકવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. ત્યારે આ મામલે હાઇકોર્ટે ‘મહારાજ’ ફિલ્મ પરથી સ્ટે હટાવ્યો છે. હાઈકોર્ટે ફિલ્મ જોઈ કહ્યું- ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી; નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે.

ગુજરાત હાઈકોર્ટે મહારાજા ફિલ્મને મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશે ગુરુવારે સાંજે ફિલ્મ જોઈ હતી અને આજે બપોરે થયેલી અંતિમ સુનાવણીમાં તેને મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે ફિલ્મમાં કંઈ વાંધાજનક નથી અને તેનાથી સંપ્રદાય પર કોઈ અસર નહીં થાય. આ ફિલ્મ 1862માં બનેલા મહારાજા બદનક્ષી કેસ પર આધારિત છે.

ફિલ્મને લઈને શું વિવાદ છે?

બ્રાહ્મણ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન થશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે.

1862ના કેસ પર આધારીત છે ફિલ્મ

ફિલ્મ મહારાજ 1862ના માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે, જે ‘મહારાજ લિબેલ કેસ’તરીકે ઓળખાય છે. આ ઘટનાને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે.ફિલ્મમાં જુનૈદ ખાન અને જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી.

કોર્ટે હવે ફિલ્મને મંજૂરી આપી છે અને તેને રિલીઝ કરવાની મંજૂરી આપી છે. તેથી, યશ રાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ ગમે ત્યારે ટૂંક સમયમાં સ્ટ્રીમિંગ શરૂ કરી શકે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત ‘મહારાજ’માં જુનૈદ ખાન સિવાય શર્વરી વાઘ, શાલિની પાંડે, જયદીપ અહલાવત પણ છે.

Tags:

amir khangujarat high courtJunaid KhanmaharajMaharaj filmmaharaj film controversy

Share Article

Other Articles

Previous

દેશમાં 3 માસમાં હીટસ્ટ્રોકના 41 હજાર કેસ નોંધાયા

Next

ઈ બાઈક આખી રાત ચાર્જિંગમાં મુક્યા બાદ થયો બ્લાસ્ટ : યુવતીનું મોત, જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
9 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
10 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
10 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
10 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

શિક્ષણ વિભાગની 9 વેબસાઈટનું કરાયું રિ-લોન્ચિંગ : વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવો, નીતિઓ વગેરેની માહિતી ઝડપી-સરળતાથી મળશે
ગુજરાત
6 મહિના પહેલા
કોટેચા ચોકમાં દંડ ભરવા બાબતે પોલીસ-પ્રજા બન્ને ભાન’ ભૂલ્યા !
રાજકોટ
1 વર્ષ પહેલા
પૂનમ પાંડે સામે આટલા કરોડની માનહાની અંગે ફરિયાદ
Entertainment
2 વર્ષ પહેલા
બંગાળ હિંસા મામલે થયો નવો ધડાકો : તુર્કીથી આવ્યું હતું ફંડ, 3 માસ પહેલા જ ઘડાયું’તું કાવતરું
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર