Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

શિક્ષણ વિભાગની 9 વેબસાઈટનું કરાયું રિ-લોન્ચિંગ : વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવો, નીતિઓ વગેરેની માહિતી ઝડપી-સરળતાથી મળશે

Thu, August 14 2025

શિક્ષણ વિભાગ અને તેના હસ્તકના 8 ખાતાના વડાની કચેરીઓ સહિત કુલ 9 જેટલી વેબસાઈટનું ગાંધીનગર ખાતેથી રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ-ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલતેમજ પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા.

IMAGE-X-@irushikeshpatel


આ પ્રસંગે ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,વિકસિત ગુજરાત 2047ના ભાગસ્વરૂપે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. જે અંતર્ગત આજે રૂ. 50.11 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી શિક્ષણ વિભાગ અને વિભાગ હસ્તકની અદ્યતન વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરીને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વેબસાઈટ દ્વારા રાજ્યના નાગરિકો અને વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી અગત્યના ઠરાવો, નીતિઓ, પરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળી રહેશે.

વધુ વિગતો આપતા પ્રફુલભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કે, આ વેબસાઈટ થકી શિક્ષણલક્ષી યોજનાઓ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની માહિતી, રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની નવિન પહેલો વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે. આજે રિ-લોન્ચ કરવામાં આવેલી 9 વેબસાઇટમાં કમિશનર ઉચ્ચ શિક્ષણ, નિયામક એન.સી.સી.ની કચેરી, નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી, નિરતંર શિક્ષણ અને સાક્ષરતા નિયામકની કચેરી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનેલોજી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિભાગનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : જો રાજકોટ સિવિલ હોસ્પિટલ આગળ આવે તો ‘અંગદાન’ અભિયાનને મળશે વેગ: 60 ટકા દર્દીઓ રાહમાં

આ વેબસાઈટ રિ-લોન્ચિંગ કાર્યક્રમમાં ઉચ્ચ-ટેકિન્કલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર, ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલિપ રાણા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

20 વર્ષ બાદ ભારતમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ : અમદાવાદ બનશે યજમાન,2030માં થશે આયોજન

Next

જો રાજકોટ સિવિલ હોસ્પિટલ આગળ આવે તો ‘અંગદાન’ અભિયાનને મળશે વેગ: 60 ટકા દર્દીઓ રાહમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક પર કડક નિયંત્રણો: માત્ર SCO બેઠકમાં જ લેશે ભાગ, તાજમહેલ જવાની મંજૂરી નહીં
8 કલાક પહેલા
અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ST બસ અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત: પિતા, 2 માસૂમ બાળકો અને બસ ચાલક સહિત 4 ના મોત
14 કલાક પહેલા
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: પોલીસ કોઈપણ વ્યક્તિને મૌખિક કે ફોન દ્વારા સમન્સ મોકલી શકે નહીં, લેખિત નોટિસ ફરજિયાત
14 કલાક પહેલા
SD PAY એપ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક: 6.53 લાખ પરિવારો સાથે ₹1,211 કરોડની છેતરપિંડી, CBI તપાસની કરી માંગ
14 કલાક પહેલા
Categories

નેશનલ

3876 Posts

Related Posts

કમૂરતાં પૂર્ણ થતાં હવે લગ્નના ઢોલ ઢબૂકશે : રાજકોટમાં બે મહિનામાં થશે 15,000 પ્રસંગો, જાણો શુભ મુહૂર્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યુપીના સંભલમાં વીજળી ચોરી પકડવાના અભિયાન દરમિયાન 46 વર્ષથી બંધ મંદિર મળી આવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Alert : ગૂગલ પર આ શબ્દ સર્ચ કરવાથી તમારી સિસ્ટમ થઈ જશે હેક, સાયબર સિક્યુરિટી એજન્સીએ આપી ચેતવણી  
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાત સહિત કેટલા રાજ્યો સંકટમાં ? જુઓ
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર