Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજે ગ્રામ પંચાયતોનું ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ : સરપંચ બનવા માટે 249 ઉમેદવારો મેદાને

Wed, June 11 2025

રાજ્યમાં આગામી તા.22 જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય, પેટા અને મધ્યસત્રીય ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતની સામાન્ય અને 243 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે રાજકોટ જિલ્લામાં સરપંચ પદ માટે 249 અને સભ્યપદ માટે 1037 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. બીજી તરફ આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોય બપોર સુધીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.

આ પણ વાંચો : રાજકોટની કટારિયા ચોકડીએ બ્રિજના સર્વિસ રોડ માટે નડતરરૂપ 25 મકાનનું ડિમોલિશન

ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.2જી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થયું હતું જેમાં તા.9 જૂનના રોજ ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસ સુધીમાં રાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતની સામાન્ય અને 243 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી અન્વયે સરપંચ પદ માટે 249 ઉમેદવારો અને સભ્યપદ માટે 1037 ઉમેદવારોએ નામાંકન કર્યું હતું.જેમાં મંગળવારે ઉમેદવારી પત્રની ચકાસણી પૂર્ણ થતા આજે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ હોય આજે બપોર સુધીમાં ગામડાની સંસદ એટલે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. જે બાદ 11 દિવસના ચૂંટણી પ્રચારના અંતે 22મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં તા.26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : CM ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રીઓ થશે સહભાગી

Next

રાઇડ્સ સંચાલકોને દુખે છે પેટ અને કૂટે છે માથું : કહેવાતા રાઇડ્સ સંચાલકો પાસે પોતાની રાઇડ્સ જ નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
New Rules in August : LPG, UPI થી FASTag સુધી…આ 7 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
16 મિનિટutes પહેલા
ત્રણ હજાર કરોડના લોન કૌભાંડમાં 5 ઓગસ્ટે હાજર થવા અનિલ અંબાણીને ED નું સમન્સ
41 મિનિટutes પહેલા
ટ્રમ્પે પાકિસ્તાન પરનો ટેરિફ 29 ટકાથી ઘટાડી 19 ટકા કર્યો
44 મિનિટutes પહેલા
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
17 કલાક પહેલા
Categories

નેશનલ

2307 Posts

Related Posts

નામ બડે ઔર દર્શન ખોટે : રાજકોટની ADB હોટેલમાં પનીર, ભારત બેકરીના ટોસ્ટ હલકા, ખાણીપીણીની 7 પેઢીને રૂ.6.60 લાખનો દંડ
ગુજરાત
2 સપ્તાહs પહેલા
આજે સાંજે ૭:૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે ટીમ ઈન્ડિયા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ગુજરાત ટાઇટન્સ માટે માઠા સમાચાર : રાશિદ ખાનના રમવા પર સસ્પેન્સ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટ RTOએ ૨૦૨૩મા નિયમભગ બદલ રૂા.૬.૧૧ કરોડનો દડ વસુલ્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર