Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સુરત ફાયર વિભાગ હરકતમાં : ફાયર NOC વગરની 600થી વધારે દુકાનો કરાઈ સીલ

Wed, May 29 2024

રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. આગની દુર્ઘટના બાદ રાજ્યના તમામ જીલ્લાઓમાં ફાયર nocને લઈને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ફાયર NOC ન હોય તેની સામે ગુન્હો નોધવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગની દોડધામ મચી છે. ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સિલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટની ઘટના બાદ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં ફાયર NOCને લઈને મોડીરાત્રે તપાસ શરુ કરવામાં આવી હતી અને  ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું હતું. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવી હતી તો શ્રી ૐ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને સીલ કરવામાં આવી હતી ઉપરાંત હિરા પન્ના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને સીલ કરવામાં આવી હતી.

વાત કરીએ સુરતના વરાછા વિસ્તારની તો વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઇન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરવામાં આવી હતી તેમજ કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે. બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે તો રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઇન્ટમાં આવેલ દુકાનો, અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત કુલ 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સિલિગની કાર્યવાહી કરવામાં આવી છે.

Tags:

Fire NOCfire safetygujaratgujarat newsSURAT

Share Article

Other Articles

Previous

 “સાધુ હોવાથી મને ખોટી રીતે….” છેતરપિંડીનાં આરોપ મામલે જે.કે.સ્વામીનો ખુલાસો

Next

રાજકોટના ગેમઝોન સામે પોલીસની કાર્યવાહી: ફન બ્લાસ્ટ સહિત 8 સામે નોંધાયો ગુનો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
4 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
4 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
4 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
4 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

પ્રેમ સંબંધ તોડી નાખનાર મહિલા ઉપર પ્રેમીનો હુમલો
રાજકોટ
3 વર્ષ પહેલા
વકીલો અને પક્ષકારોને મહત્તમ સુવિધા મળે તે લક્ષ્ય: કમલેશ શાહ
રાજકોટ
3 વર્ષ પહેલા
સંજય મલ્હોત્રા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર બનશે, અત્યારે તેઓ મહેસુલ સચિવ તરીકે કાર્યરત છે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચૂંટણી ફરજમાં બહાના નહીં ચાલે ! 125 કર્મચારીઓનું પેનલ મેડિકલ ચેકઅપ કરવા આદેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર