Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

બે માસ પૂર્વે વ્યાજની ફરિયાદ કર્યાનો ખાર રાખી એસપીજી પ્રમુખ પર હુમલો : ચાલુ વાહન પરથી પછાડી દઈ માર માર્યો

Wed, October 30 2024

રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા કારખાનેદાર અને હોટલ સંચાલક તથા એસપીજીના પ્રમુખે એક શખસ વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હોય જે બાબતનો ખાર રાખી વ્યાજખોર તથા તેના સાથીએ મળી સાત હનુમાન પાસે ચાલુ વાહને યુવાનને ધોકો મારી પછાડી દઈ બેફામ માર માર્યો હતો. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિગતો મુજબ, મોરબી રોડ પર રાજમોતી સોસાયટી ન્યુ સેટેલાઈટ ચોકમાં રહેતા એસપીજીના પ્રમુખ વિશાલભાઈ કાંતિભાઈ રાબડીયા(ઉ.વ ૩૦) નામના પટેલ યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આર્યનગર શેરી નંબર ૩માં રહેતા ધીરૂ ટોળીયા અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપતા જણાવ્યું હતું કે,તેને રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ચોકડી પાસે યુ.કે.બાઈટ નામની હોટલ છે તેમજ પેડક રોડ પર ઇમિટેશનનું કારખાનું છે.રાત્રિના નવ વાગ્યે તે પેડક રોડ પર આવેલા કારખાનેથી પોતાની હોટલ તરફ જતો હતો ત્યારે સાત હનુમાન પાસે  રોંગ સાઈડમાં વાહન લઈને જતો હતો. ત્યારે બાઈકમાં બે શખસો તેમની પાછળ આવતા હોય જેણે બાઇક નજીકમાં લઈ યુવાનને માથામાં પાછળના ભાગે ધોકો મારતા યુવાન પડી ગયો હતો. તેણે જોતા ધોકો મારનાર ધીરૂ ટોળીયા હતો.અને આ ધીરુએ બાદમાં ઢોર મારમાર્યો હતો.બનાવનું કારણ જણાવતા યુવકે કહ્યું હતું કે, તેને ધીરૂ ટોળીયા સામે બે મહિના પૂર્વે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટ : ધનતેરસના ઝનાના હોસ્પિટલમાં 20 લક્ષ્મી સ્વરૂપ દીકરીઓનો જન્મ 

Next

હોળી-દિવાળી ઉપર જ્ઞાન આપનારા બકરી ઈદ ઉપર કેમ નથી બોલતા ?: પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 સપ્તાહ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ગુજરાત
રાજકોટમાં કોરોનાની રી-એન્ટ્રી! 150 ફૂટ રોડ પર ઓમનગરમાં વિસ્તારમાં 42 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
5 કલાક પહેલા
ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ
6 કલાક પહેલા
પરેશ રાવલ સામે 25 કરોડનો કાનૂની દાવો દાખલ થશે? Hera Pheri 3 છોડવા બદલ જાણો શું સજા થઈ શકે છે
7 કલાક પહેલા
રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2123 Posts

Related Posts

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલ અને સંજયસિંહને ઝટકો, સમન્સ રદ કરવાની માંગ કોર્ટે ફગાવી
નેશનલ
2 વર્ષ પહેલા
થર્ટી ફસ્ટ નજીક આવતા જ શરાબીઓ પર પોલીસે ઘોસ બોલાવી : 27 પીધેલા પકડાયા
ક્રાઇમ
5 મહિના પહેલા
9/11 હુમલાના માસ્ટર માઈન્ડ ત્રણ આતંકીઓની મોતની સજા યથાવત : અમેરિકી સરકારે સમજૂતી અરજી ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
આયુષમાન ભવ અભિયાનના શ્રીગણેશ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર