Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હરણી દુર્ઘટનાની તપાસ માટે SITની રચના કરાઇ

Sat, January 20 2024

૧૮ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ: ત્રણની ધરપકડ: વડોદરા મહાનગરપાલિકાના ટીપીઓનો ભાઇ જ કોન્ટ્રાકટર

વડોદરાની હરણી દુર્ઘટના મામલે પોલીસ કમિશનર દ્વારા જઈંઝની રચના કરવામાં આવી છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર ૫ વિદ્યાર્થી શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં મૃત્યુ આંક ૧૭ થયો હતો. ૧૭ જિદગી હોમાઈ જતા આખું વડોદરા હિબકે ચડ્યું છે. પરિવારજના પોતાના સ્વજનને ખોયા ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બન્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય વિભાગના મંત્રી હર્ષ સાંધવી પણ ત્યાં પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ સીએમ દ્વારા સાંત્વના આપવામાં આવી હતી કે દુર્ઘટના પર કડડક પગલાં લેવા આવશે. જે મામલે અત્યાર સુધીમાં ૧૮ આરોપીઓ સામે ઈંઙઈની કલમ ૩૦૪, ૩૦૮ અને ૩૩૭,૩૩૮ અને ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને ત્રણ લોકોની ઘરપકડ કરવામાં આવી છે.હરણી લેક ગોઝારી ઘટનામાં જ્યાં ઘટના બની તે વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. ૧૫ ભૂલકાંઓ અને બે શિક્ષકો સહિત ૧૭ લોકોનાં મોત આ ગોઝારી ઘટનામાં પોલીસ કમિશનર અનુપમ સિહ ગહલૌત દ્વારા SITની રચના કરવામાં આવી છે. ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં અધિકપોલીસ કમિશનર, ત્રણ ડીસીપી, એક અઈઙ, બે પીઆઈ તથા એક પીએસઆઈનો સમાવેશ થયો છે. આ દુર્ઘટના મામલે હરણી પોલીસ પાસેથી તપાસ લઈને જઈંઝને સોંપવામાં આવી છે. સરકારે પણ આ ગંભીર મામલે ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે અને જિલ્લા મેજિસ્ટે્રટને વિગતવાર રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. જેમાં કયા સંજોગોમાં અને કયા કારણોસર બનાવ બન્યો તેનો જવાબ આપવાનો રહેશે. આ ઉપરાંત અન્ય કેટલાક પ્રશ્નો પણ તેમાં સામેલ છે. ગુનાની તપાસ એસીપી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. મુખ્ય કોન્ટ્રાકટર પરેશ શાહને પોતાના ભાઈને લઈને કોન્ટ્રાક્ટર મળ્યો હોવાનો ખુલાસો થયો છે.મહાપાલિકાના કોર્પોરેશનના ટીપી ઓફિસર તરીકે ગોપાલ શાહ કાર્યરત છે, અને તે પરેશ શાહના સગાભાઈ છે.

SITટીમના સભ્યો
૧. એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાને (અધ્યક્ષ)
૨. ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયા (સુપરવિઝન અધિકારી)
૩. ડીસીપી ક્રાઈમ યુવરાજસિહ જાડેજા (સુપરવિઝન અધિકારી)
૪. અઈઙ ક્રાઇમ એચ એ રાઠોડ (તપાસ અધિકારી)
૫. હરણી ઙઈં – સી બી ટંડેલ – (સભ્ય)
૬. ક્રાઇમ બ્રાન્ચ ઙઈં – એમ એફ ચૌધરી – (સભ્ય)
૭. ક્રાઈમ બ્રાન્ચ ઙજઈં પી એમ ધાખડા – (સભ્ય)


કોની કોની સામે ગુનો નોંધાયો
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો, બીનીત કોટીયા, હિતેષ કોટીયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દિપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત સી. પ્રજાપતિ, જતીનકુમાર હરીલાલ દોશી, નેહા ડી.દોશી, તેજલ આશિષકુમાર દોશી, ભીમસિગ કુડિયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ, ધર્મીન ભટાણી, નુતનબેન પી.શાહ, વૈશાખીબેન પી.શાહ, શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેકઝોન, અંકિત બોટ ઓપરેટર સામે ગુન્હો નોંધાયો છે.

Share Article

Other Articles

Previous

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ…

Next

શેરબજારમાં આજે ટ્રેડીંગ ચાલુ રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
2 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
2 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
3 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

ભિખારીને પૈસા આપશો તો જેલ થશે !! દેશના આ શહેરમાં 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે નિયમ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે : ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે યોજનાર કાર્યક્રમમાં આપશે હાજરી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
અંતે સાંઢિયા પુલનું ‘મુહૂર્ત’ નીકળ્યું: ગુરૂવારથી કામ શરૂ
રાજકોટ
1 વર્ષ પહેલા
એફપીઆઈએ અચાનક કેમ હાથ ખેંચી લીધા ? શું કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર