Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા

Fri, February 27 2026

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલો ઐતિહાસિક સાંઢિયા બ્રિજને તોડી તેના સ્થાને નવો ફોર-લેન બ્રિજ બનાવવાનું કામ સવા વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે હવે તેની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે આમ છતાં નવો બ્રિજ તૈયાર થવામાં દોઢ મહિનાનો લાગી જાય તેવી શક્યતા ઈજનેરી સૂત્રોએ વ્યક્ત કરી હતી. આ બ્રિજ નીચેથી રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો હોવાને કારણે ટ્રેક ઉપર કામ શરૂ કરતાં પહેલાં રેલવેની મંજૂરી લેવી જરૂરી હોવાથી ઘણા લાંબા સમય બાદ આ મંજૂરી મળતાં જ મહાપાલિકાએ ટ્રેક ઉપરનો ભાગ કે જ્યાં બ્રિજ બનાવવો છે ત્યાં તાત્કાલિક સ્ટીલના સાત ગર્ડર મૂકી દીધા હતા. દાવા પ્રમાણે બ્રિજનું કામ 90% પૂર્ણ થઈ ગયું છે.

ઈજનેરી સૂત્રોએ જણાવ્યું કે રેલવે દ્વારા રાત્રે 3:30થી સવારે 6:20 વાગ્યા સુધીનો બ્લોક મતલબ કે ત્યારે ટ્રેન પસાર થઈ રહી ન હોવાથી બ્રિજનું કામ કરવા માટે મંજૂરી આપતાં જ બુધવારે રાત્રે સાત ગર્ડર મૂકી દેવામાં આવ્યા હતા. હવે કોસ ગર્ડર મૂકવાનું કામ શરૂ કરવામાં આવશે. આ પ્રમાણે કુલ 36 કોસ ગર્ડર મૂકવાના છે તેમાંથી 12 ગર્ડર રેલવેના પાટા પર હોવાથી તેને પહેલાં ફિટ કરી દેવાશે.

જો 10 એપ્રિલે બ્રિજનું કામ પૂર્ણ થશે તો ત્યારે શાસકો આ બ્રિજનું લોકાર્પણ કરી શકશે નહીં કેમ કે શાસકોની 11 માર્ચ સાંજે 6 વાગ્યે ટર્મ પૂરી થઈ રહી હોવાથી તેઓ પૂર્વ કોર્પોરેટર બની જશે ત્યારે વહીવટદાર શાસન મુકનાર હોવાથી તેમના હસ્તે બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જો 11 માર્ચ પહેલાં જ કામ પૂર્ણ થાય તો શાસકોને લોકાર્પણ કરવાની તક મળે તેમ હોવાથી બ્રિજ 11 માર્ચ સુધીમાં તૈયાર કરાવી લેવા પણ દોડધામ કરવામાં આવે તો નવાઈ પામવા જેવું નથી.

બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત

સાંઢિયા બ્રિજ તૈયાર થઈ ગયા બાદ તેનું નામ બદલાવવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. આ બ્રિજ અડધી સદીથી કાર્યરત હતો. જો કે તેનો આકાર સાંઢિયા મતલબ કે ઊંટની પીઠ જેવો હોવાથી તેને સાંઢિયા બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. એ સમયે બ્રિજ ટુ-લેન હતો પરંતુ હવે તેને તોડીને ફોર-લેન કરવામાં આવ્યો છે ત્યારે નવા બ્રિજને નવું નામ પણ અપાઈ શકે છે.

આ પણ વાંચો:ભારત-પાક. બોર્ડર પર દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ: ફાઇટર હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યા, જુઓ તસવીરો

સાંઢિયા બ્રિજની વિશેષતા

  • 602 મીટર (પોણો કિલોમીટર) ની લંબાઈ
  • બ્રિજની પહોળાઈ 50 ફૂટ
  • 21 ફૂટના સર્વિસ રોડ
  • વાહન ઉપરાંત પગપાળા ચાલી શકાય તે માટે ફૂટપાથની વ્યવસ્થા
  • વરસાદી પાણીના નિકાલ માટે બે બોક્સ કલ્વર્ટ

Share Article

Other Articles

Previous

આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો

Next

ભારત-પાક. બોર્ડર પર દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ: ફાઇટર હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યા, જુઓ તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
28 મિનિટutes પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
56 મિનિટutes પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
1 કલાક પહેલા
ભારત-પાક. બોર્ડર પર દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ: ફાઇટર હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યા, જુઓ તસવીરો
3 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

બૉલીવુડના કિંગખાને KKRના ટ્રેનિંગ સેશનમાં કરી બેટિંગ : પિતા-પુત્રએ બતાવી ક્રિકેટ સ્કિલ, જુઓ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
રિલાયન્સ અને નયારા પછી હવે જામનગર જિલ્લામાં સ્થપાશે ONGCની ઓઈલ રીફાઈનરી
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
રાજકોટમાં સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર
રાજકોટ
2 વર્ષ પહેલા
મેન્ટર હોમ લોન નામની નાણાકીય સંસ્થાની રહેણાંક મકાન જપ્તીની કાર્યવાહી અટકાવતી હાઈકોર્ટ
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર