Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મેન્ટર હોમ લોન નામની નાણાકીય સંસ્થાની રહેણાંક મકાન જપ્તીની કાર્યવાહી અટકાવતી હાઈકોર્ટ

Fri, August 18 2023

સરફેસી કાયદાનો એક તરફી અને મનસ્વી દૂર ઉપયોગ કરનાર મેન્ટર હોમ લોન નામની નાણાકીય સંસ્થાની રહેણાંક મકાન જપ્તીની કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે અટકાવી દીધી છે.

આ કેસની હકીકત જોતા રાજકોટના ધંધાર્થી શિશાંગીયા પરિવાર દ્વારા મેન્ટોર હોમ લોન નામની નાણાકીય સંસ્થા પાસેથી હાઉસિંગ લોન લેવામાં આવેલ હતી પરંતુ વ્યાજના દર ઉંચા હોવાથી અન્ય નાણાકીય સંસ્થા હીરો હાઉસિંગ ફાઇનાન્સમાં હાઉસિંગ લોન ટ્રાન્સફર કરવામાં આવેલ હતી.

હાઉસિંગ લોન ટ્રાન્સફરની કાર્યવાહી બંને નાણાકીય સંસ્થા વચ્ચે પૂર્ણ કરવામાં આવેલ હતી. તદાનુસાર મેન્ટર હોમ લોન દ્વારા શિસાંગિયા પરિવારને નો ડ્યુ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવેલ હતું સાથો સાથ મકાનના મોર્ગેજ ડીડ કેન્સલ કરી રીલીઝ ડીડ આપી ઓરીજીનલ દસ્તાવેજ પણ હીરો હાઉસિંગ ફાઇનાન્સ ને સોંપી આપવાના થતા હતા. પરંતુ મેન્ટર હોમ લોન નાણાંકીય સંસ્થા દ્વારા શિશાંગીયા પરિવારના મકાનના ઓરીજીનલ દસ્તાવેજ ખોવાઈ ગયા હોવા અંગેનુ જણાવવામા આવતા હીરો હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા પોતે આપેલ લોન કેન્સલ કરી લોનની રકમ મેન્ટર હોમ લોન પાસેથી પરત મેળવી લેવામાં આવેલ હતી અને હીરો હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થા દ્વારા પણ શિશાંગ્યા પરિવારને એનઓસી આપી દેવામાં આવેલ હતું.

બંને નાણાકીય સંસ્થાઓએ લોનની રકમની પરસ્પર લેતી દેતી લોનધારકની જાણ બહાર કરેલ હતી અને લોનધારકની જાણ બહાર થયેલ આ કાર્યવાહી અંગે મેન્ટર હોમ લોન દ્વારા હપ્તા ચડાવવાનું ચાલુ રાખવામાં આવેલ હતું પરિણામ સ્વરૂપ લોનધારક ની જાણકારી બહાર હપ્તાની રકમ અસામાન્ય હદ સુધી પહોંચી જતા લોનધારક શિશાંગીયા પરિવાર હપ્તા ભરી શકેલ ન હતો જેથી મેન્ટર હોમ લોન દ્વારા સરફેસી કાયદાની કલમ 13(2) તથા 13(4) હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ હતી જેનો સમયસર પ્રત્યુતર શિશાંગીયા પરિવાર દ્વારા પાઠવવામાં આવેલ હતો તેમ જ શિશાંગ્યા પરિવાર દ્વારા મેન્ટર હોમ લોન દ્વારા મકાન દસ્તાવેજ ના કાગળો ખોઈ નાખવાને કારણે ઉભી થયેલ પરિસ્થિતિની સામે ગ્રાહક સુરક્ષા અંતર્ગત પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને જે ફરિયાદના કામે હાલ કેસ ચાલી રહેલ છે આમ છતાં આ બધી હકીકત લક્ષી વિગતોને અવગણીને મેન્ટર હોમ લોન દ્વારા મકાનની જપ્તી અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ફોજદારી પરચુરણ અરજી દાખલ કરી જપ્તીના હુકમો મેળવવી લેવામાં આવેલ.

મકાનની જપ્તી અર્થે નોટિસ પાઠવવામાં આવતા સદરહું નોટિસમાં સરફેસી કાયદાની કલમ નંબર 14 થી નિયત થયેલ કાયદાકીય પ્રોવિઝનનો સ્પષ્ટ ભંગ થતો હોવાથી શિશાંગીયા પરિવાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરફેસી કાયદાની જોગવાઈના ભંગ બદલ જપ્તી કાર્યવાહી અટકાવવા અંગેનો કડક હુકમ કરવામાં આવેલ હતો. લોન ધારક સિસંગિયા પરિવાર વતી આ કામમાં એડવોકેટ ગજેન્દ્ર જાની, મોહિત ગુપ્તા, ઋષિ ત્રિવેદી, નિલેશ દવે, રાજેશ જલુ રોકાયેલ હતા

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં પીએસઆઈ અને એલઆરડીની ભર્તી પ્રકિયા ટુક સમયમાં

Next

રાજકોટ લોકમેળામાં ફજેત-ચકરડીનાં ધંધાર્થીઓ હરરાજીમાં ભાગ લેવા તૈયાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
12 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
12 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
12 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
12 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં બે ધાર્મિક દબાણ રેગ્યુલાઇઝડ, હજુ પણ 2298 દબાણ, જાણો જિલ્લામાં પંચાયત વિભાગ હસ્તક કેટલા દબાણ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
WhatsAppમાં ફરી આવ્યું ઇન્સ્ટાગ્રામ જેવુ અમેઝિંગ ફીચર : ફોટા અને વિડીયોમાં મળશે ફિલ્ટર ઇફેક્ટ, જાણો ખાસિયત  
ગેજેટ
2 વર્ષ પહેલા
મોરબીની વિભૂતિ ઊર્ફે રાણીબા સામે તલવારથી કેક કાપવા અંગેનો વધુ એક ગુનો નોંધાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો આજે 24 કેરેટ સોનાનો શું છે લેટેસ્ટ ભાવ ??
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર