Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ : બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી બુટલેગરનો યુવક પર હુમલો

Thu, September 26 2024

શહેરના ઢેબર રોડ પર અટીકા ફાટક પાસે યુવાન પર બુટલેગર અને તેમના પુત્ર અને પુત્રીએ હુમલો કરી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

વિગત મુજબ, વાવડી પાસે પુનિતનગર શેરી નં.11માં રહેતા સંજય કનુ પીઠવાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં બુટલેગર કાના ગઢવી, કાના ગઠવીનો દીકરો અને તેમની પુત્રીનું નામ આપતા જણાવ્યું હતું કે, બપોરના સમયે પોતે અટીકા ફાટક પાસે મિત્ર ભીમભાઇ તેમજ રાજુભાઇ સાથે ઉભો હતો ત્યારે કાના ગઢવીના પુત્રએ પાઇપ માથામાં ઝીંકી દીધો હતો. તેમને રોકવા જતા તેમણે બીજો ઘા પગ પર ઝીંકી દીધો હતો.

જેથી સંજયભાઇ નીચે પડી ગયા હતા અને થોડીવારમાં કાનો ત્યાં આવ્યો હતો અને તેણે ફડાકા ઝીંકી તને મારીને દાટી દઇશ તેવી ધમકી આપી હતી. તેમજ થોડીવારમાં તેમની પુત્રીએ આવી અને કાઠલો પકડી કહ્યું કે, તને હું ખોટા બળાત્કારના કેસમાં ફીટ કરાવી દઇશ. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

Share Article

Other Articles

Previous

બધાને લડી જ લેવું છે : હવે ઇરાકના શિયા લડાકુઓએ આપી ધમકી, જો ઇઝરાયલનો એક પણ હુમલો ઈરાકમાં થયો તો અમેરિકી દળો પર હુમલો કરશું

Next

અરિજીત સિંહના કોન્સર્ટમાં મહિલા સાથે દુર્વ્યવહાર: સિક્યોરિટી ગાર્ડે મહિલાની ગરદન પકડી…જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
તહેવારો ટાણે મુંબઈની જનતાને મોંઘવારીનો ડબલ ઝટકો: દૂધથી લઈ ગેસ અને રીક્ષા પણ મોંઘા થયા
40 મિનિટutes પહેલા
ગુજરાતમાં 14 વર્ષથી ગુટખા પર બેન હોવા છતાં ₹3000 કરોડનું વેચાણ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો
45 મિનિટutes પહેલા
મેઘરાજાની રૂઠામણથી જગતના તાત પર સંકટ: કૂવાના તળિયા દેખાયા, મગફળી-કપાસનો પાક જોખમમાં, ખેડૂતોની હાલત કફોડી
47 મિનિટutes પહેલા
મોદી-પુતિનની ખાસ બેઠક: બિશ્કેકથી યુદ્ધના મેદાન સુધી ગુંજ્યો શાંતિનો સંદેશ, જાણો શું થઈ ચર્ચા?
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3558 Posts

Related Posts

વડાપ્રધાન આ દિવસે અયોધ્યામાં એરપોર્ટનું કરશે ઉદઘાટન
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાને કોર્ટનું તેડું
નેશનલ
3 વર્ષ પહેલા
રામલલ્લા અંગે સંજય રાઉતે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
લશ્કર એ તોયબા દ્વારા કાશ્મીર અંગે શું ઉશ્કેરણી કરાઇ ? શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર