Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ : GIDCના પ્લોટ ફાળવણી અને તબદિલીમાં સ્ટેમ્પ ડયુટીની ચોરી, 150 અસામીઓની યાદી તૈયાર

Thu, April 3 2025

રાજકોટમાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસૂલવા ઝુંબેશરૂપે કાર્યવાહી : 150 અસામીઓની યાદી તૈયાર

રાજકોટ : રાજકોટ જિલ્લામાં જીઆઇડીસી દ્વારા ભાડાપટ્ટે ફાળવવામાં આવતા પ્લોટમાં તેમજ આવા પ્લોટના તબદિલીના કિસ્સામાં નિયમ મુજબ સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવામાં આવતી ન હોવાથી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર દ્વારા સ્ટેમ્પડયુટી વસૂલવા આદેશ કરવામાં આવતા સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા ઝુંબેશરૂપે કામગીરી કરી હાલમાં આજી જીઆઇડીસી તેમજ ભક્તિનગર જીઆઈડીસીના પ્લોટ હોલ્ડરોની યાદી તૈયાર કરી સ્ટેમ્પ ડયુટી વસૂલવા કડક કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સ્ટેમ્પ ડયુટી અધિનિયમ 1958 અન્વયે જીઆઈડીસીના પ્લોટ, શેડ, વગેરે મિલ્કતની ફાળવણી સમયે ફાળવણીદારના લીઝ એગ્રીમેન્ટને આર્ટિકલ 30 અન્વયે દસ્તાવેજ નોંધણી કચેરીમાં નોંધણી ફરજીયાત છે. આ ઉપરાંત જીઆઈડીસીના પ્લોટના ફેર વેચાણ અગર તો તબદિલીના કિસ્સામાં ગુજરાત સ્ટેમ્પ ડયુટી અધિનિયમ 1958ના આર્ટિકલ 57 અન્વયે રજીસ્ટ્રેશન ફરજીયાત હોવા છતાં જીઆઇડીસી દ્વારા કે ફાળવણીદારો દ્વારા આવી ફાળવણી કે તબદિલીના કિસ્સામાં યોગ્ય સ્ટેમ્પ ડયુટીનો વપરાશ કરવામાં આવતો ન હોવાથી  સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર દ્વારા જીઆઈડીસીના કિસ્સામાં સ્ટેમ્પ ડયુટી વસૂલવા આદેશ કરવામાં આવતા  સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરી રથમ તબક્કે જ આવા 150થી વધુ પ્લોટ હોલ્ડરની યાદી તૈયાર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના જ જાહેર સાહસ એવા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા જ સરકારનું હિત ડુબાડવાના કિસ્સામાં જીઆઇડીસી દ્વારા કોઈ નોંધનીય કામગીરી કરવામાં આવતી ન હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત સ્ટેમ્પ ડયુટી અધિનિયમ અન્વયે જીઆઈડીસીના પ્લોટ અને શેડના 99 વર્ષના ભાડે પટ્ટે ફાળવણીના સમયે તેમજ તબદિલીના કિસ્સામાં મૂળ ફાળવણીદાર કે તબદીલ કરાવનાર પાસે દસ્તાવેજ નોંધણી કચેરીમાં દસ્તાવેજની નોંધણી જ કરાવવામાં આવતી ન હોવાથી હાલમાં સરકારના જ બીજા વિભાગને વર્ષો જુના થોથા ઉથલાવી સ્ટેમ્પ ડયુટી વસુલવાની નોબત આવી છે.

Share Article

Other Articles

Previous

ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ:બોર્ડની વેબસાઈટ પર જોવા મળશે

Next

ગોંડલ : ‘મકાન વેચવાનું છે’નું બોર્ડ ફાયરિંગ સુધી લઈ ગયું, 50 લાખ પણ ગુમાવવા પડ્યા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
16 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
17 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
17 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
18 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

દેશમાં જનધન યોજના હેઠળ કેટલા ખાતા ખુલ્યા ? યોજનાને 10 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાને આપી માહિતી
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મતદાર યાદીમાંથી મેહુલ રૂપાણીનું નામ ગાયબ
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતની જીત બાદ દહેગામમાં નીકળેલા સરઘસમાં બે કોમ વચ્ચે પથ્થરમારો: 15થી વધુ વાહનોમાં તોડફોડ
ક્રાઇમ
3 મહિના પહેલા
વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાને વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું કર્યું ઉદ્ઘાટન
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર