Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

RAJKOT : રાજસ્થાની શખ્સ ગાંજાની ડિલેવરી કરવા આવ્યો ને SOG ત્રાટક્યુ, ત્રણને દબોચ્યા

Fri, June 28 2024
  • રાજકોટમાં 39 કિલો ગાંજા સાથે એસઓજીએ ત્રણને દબોચ્યા
  • રણુજા મંદિર પાછળ આવેલી સોસાયટીમાં રાજસ્થાની શખ્સ ગાંજાની ડિલેવરી કરવા આવ્યો ને એસઓજી ત્રાટક્યુ : રૂ.4.17 લાખનો મુદામાલ કબજે

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટમાં રણુંજા મંદિરની પાછળ આવેલ જય સોમનાથ સોસાયટીમાં એસોજીની ટીમે દરોડો પાડી ત્રણ શખ્સોને 39.500 કિલો ગાંજાના સાથે દબોચી રૂ.4.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સોમનાથ સોસાયટીમાં રહેતાં શખ્સણે ત્યાં રાજસ્થાની શખ્સ ગાંજો સપ્લાય કરવાં આવ્યો હતો.અને કટિંગ કરી ભાગે તે તે પૂર્વે જ એસઓજી ત્રાટક્યુ હતુ.

વિગત મુજબ, રાજકોટ શહેર એસઓજી પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા અને વિરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે રણુંજા મંદિરની પાછળ આવેલ જય સોમનાથ સોસાયટી-1 માં રહેતાં વજેનાથ ગોસ્વામીના મકાનમાં દરોડો પાડ્યો હતો. અને ત્યાં હાજર મકાન માલિક વજેનાથ ગોસ્વામી, રાજસ્થાનના બાબુ બીશ્નોઈ અને રાજકોટના આસુ નામના શખ્સને પકડી પાડયા હતા. અને મકાનમાંથી 39.500 કિલો ગાંજો ભરેલા પાંચ બચકાં મળી કુલ રૂ.4.17 લાખનો મુદામલ જપ્ત કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે, વજેનાથ ગોસ્વામીએ રાજસ્થાની બાબુ બીશ્નોઈ પાસે ગાંજો મંગાવતા તે રાજકોટ ગાંજો લઈ રાત્રિના આવ્યો હતો અને વ્હેલી સવારે મકાનમાં ગાંજો વજેનાથને આપ્યો હતો અને તે ગાંજો ત્યાં બાજુમાં જ રહેતો આસુ કુશવાહા લેવા આવ્યો હતો અને તે ગાંજો લઈ શહેરમાં સપ્લાય કરે તે પહેલાં જ એસ.ઓ.જીએ ત્રણેયને દબોચી લીધા છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે, વજેનાથ ગોસ્વામી કોઠારીયામાં ભાગીદારમાં મોબાઇલ પાર્ટસ, રિચાર્જની દુકાન ધરાવે છે. તેનો એક ભાઇ માદક પદાર્થના ગુનામાં જેલમાં છે. જ્યારે બાબુલાલ બિશ્નોઇ રાજસ્થાનથી વજેનાથને આ ગાંજો આપવા આવ્યો હતો. ત્રીજો આરોપી આશુ કુશવાહાને એસઓજીએ દોઢ વર્ષ પહેલા માદક પદાર્થ સાથે પકડયો હતો. હાલ રાજસ્થાની શખ્સ બાબુલાલે અગાઉ ગાજાની ખેપ મારી છે કે કેમ તે દિશામાં તેની પૂછતાછ કરવામાં આવી છે.

Tags:

ganjagujaratgujarat newsrajkotRAJKOT SOG

Share Article

Other Articles

Previous

ઈંગ્લેન્ડને હાર હજમ ન થઈ !

Next

રાજ્યપાલના અક્કડ વલણને કારણે બે ધારાસભ્યોને શપથવિધિ અટકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
59 મિનિટutes પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
2 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
4 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

ચંદ્રયાન-3 પહોંચ્યું ચંદ્રની સૌથી નજીક, હવે માત્ર 25 KM જ દૂર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બંગાળની ખાડીમાં લો પ્રેશર : કાલે વાવાઝોડુ ત્રાટકશે
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
દિલ્હીથી શિલોંગ જતાં વિમાનનું પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ : મુસાફરો સુરક્ષિત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલને હાઇકોર્ટનો ઝટકો : કલ્પક મણિયાર,મિહિર મણિયાર સહિત ચારની અરજી ફગાવી : હાલના તબક્કે અરજી ટકવા પાત્ર નથી : કોર્ટનું અવલોકન
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર