Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટ: સિવિલ અને ઝનાના હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કેન્ડલ માર્ચ યોજી

Tue, August 20 2024
  • મહિલા તબીબ અને નર્સ સાથે દુષ્કર્મ-હત્યાની ઘટનાના વિરોધમાં

વોઇસ ઓફ ડે રાજકોટ

કોલકાત્તામાં જુનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના થોડા જ દિવસ બાદ ઉત્તરાખંડમાં ખાનગી હોસ્પિટલની નર્સ સાથે દુષ્કર્મ બાદ મર્ડર કરી લૂંટ કરી હોવાની ઘટના સામે આવતા તબિબી આલમ ચકચાર મચી જવા પામી છે. બનાવથી દેશભરમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ જુનિયર રેસિડેન્ટ તબીબોની હડતાલ ચાલી રહી છે.ત્યારે હવે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ અને એમસીએચ (ઝનાના) બ્લોકમાં નસીંગ કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી બે મિનિટનું મૌન પાળી બને પીડાતાઓને શ્રધાંજલિ આપી હતી.અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.

Tags:

gujaratgujarat newskolkata rape caserajkot

Share Article

Other Articles

Previous

કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી સામે કોણે વાંધો લીધો ? જુઓ

Next

યુપીએસસીની સીધી ભરતી અંગે કેન્દ્ર સરકારે શું કર્યું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
21 કલાક પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
21 કલાક પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
22 કલાક પહેલા
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
23 કલાક પહેલા
Categories

નેશનલ

3168 Posts

Related Posts

સાત હનુમાન પાસે ગૌરક્ષકે-બકરાં લઈને આવતી ટેાળકી વચ્ચે ધબધબાટી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
લાવો NOC !! આખા રાજકોટ ઉપર તૂટી પડતી ફાયર બ્રિગેડ, નોટિસ ફટકાર્યા બાદ 7 દી’માં સાધનો- NOC નહીં લેવાય તો મિલકત સીલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સંજય રાઉતે ભાજપ અને જેડી યુ અંગે શું કહ્યું ? કેવો મૂક્યો આરોપ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર