Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટ : 5 વર્ષ પૂર્વે થયેલા ઝગડાનો ખાર રાખી યુવકના ગળે છરી મારી હત્યાનો પ્રયાસ

Wed, August 14 2024

  • પાંચ વર્ષ પૂર્વે થયેલા ઝગડાનો ખાર રાખી હુમલો કર્યો : માલવિયા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

વોઇસ ઓફ ડે રાજકોટ

શહેરમાં એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા યુવાનને તેના પાડોશમાં રહેતા શખસે પાંચ વર્ષ પૂર્વે થયેલા ઝગડાનો ખાર રાખી તેને મારી નાખવાના ઇરાદે ગળા પર અને હાથ પર છરીના ઘા ઝીંકયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને આ મામલે માલવીયાનગર પોલીસે હત્યાની પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

વિગત મુજબ હાલ લોધિકાના પાળ ગામે સમાપીરના મંદિરવાળી શેરીમાં રહેતા મૂળ રાજકોટમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર ૧૪ના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરનાર સંદીપ રામજીભાઈ રાઠોડ (ઉ.વ ૩૧) નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં પાર્થ ચતુરભાઈ ગોહેલ(ઉ.વ ૩૧ રહે. આંબેડકર નગર શેરી નંબર ૧૪)નું નામ આપતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પૂર્વે આરોપી પાર્થ ચતુર ગોહેલ જે આંબેડકરનગર શેરી નંબર ૧૪ માં તેમની પાડોશમાં જ રહેતો હોય તેણે ઝઘડો કર્યો હતો. વધુ ઝઘડો ન થાય તે માટે જે તે સમયે યુવાન અહીંથી મકાન ખાલી કરી લોધિકાના પાળ ગામે જતો રહ્યો હતો.

દરમિયાન મંગળવાર બપોરના યુવાન અહીં આંબેડકરનગર શેરી નંબર ૧૫માં મોમાઈ પાનની દુકાને આવતા પાર્થ ગોહેલ તેને જોઈ જતા ઉશ્કેરાઈ ગયો હતો અને મારી નાખવાની ધમકી આપી છરી કાઢી યુવાનના ગળાના ભાગે અને હાથમાં ઝીંકી દીધી હતી. જેથી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો.અને આ મામલે માલવિયા પોલીસના પી.આઇ  જે.આર.દેસાઇએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Tags:

crimecrime newsgujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ : કોર્ટ મુદતથી કંટાળી યુવાન ફાંસો ખાઈ આપઘાત

Next

કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી શું લાગ્યો ઝટકો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
16 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
16 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
16 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
16 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

દિલ્હી : આપના પૂર્વ મંત્રી રાજકુમાર સહિત 6 આગેવાનો ભાજપમાં જોડાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સંદેશખલી જતા કોને અટકાવાયા ? વાંચો……
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની નિમણૂક
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોંઘી સ્કોચ દારૂની 106 બોટલો સાથે મુંબઈનો શખસ પકડાયો   
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર